જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસ

જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ પ્રત્યે બેદરકારી અને કામચોર વૃતિ દાખવનાર નર્સિંગ સ્ટાફ વિરૂૂદ્ધ આરોગ્ય નાયબ નિયામક રાજકોટને જસદણ શહેર તેમજ પંથકના…

View More જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસ

દ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયા

પાકિસ્તાન વિશે ખરાબ બોલનાર એક યુવકને બન્નેએ ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં તથ્ય બહાર આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભેનકવડ વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ શખ્સો…

View More દ્વારકાના ભેનકવડ ગામેથી પાકિસ્તાની કનેકશન ધરાવતા બે શખ્સો ઝડપાયા

મોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશુદા નોંધ અનુસાર ઉંમર 67 વર્ષીય દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા, જાતે પટેલ, હાલ રહે સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી,…

View More મોરબીના સાનિધ્ય પાર્કના વૃધ્ધ એક વર્ષથી લાપતા

જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાન

જૂનાગઢના કાળવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે એટીએમમાંથી રૂૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનાના ભભદિં ફૂટેજ સામે…

View More જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાન

ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું…

View More ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત

પોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલો

સ્પોર્ટ્સની સાથે સાથે રેડ હોય, ડિમોલિશન હોય, દારૂની રેડ હોય કે પછી લવજેહાદના કિસ્સા નેહલબેન મકવાણા હર હંમેશ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે નેહલબેન મકવાણાએ…

View More પોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલો

અમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

  હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નારણપુર વિસ્તારમાં…

View More અમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

ખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપી

વડોદરામાં એસીબીનું સૌથી મોટું ઓપરેશન સિ. ક્લાર્ક બે લાખ લેતા ઝડપાયો, મદદનીશ ભૂશાસ્ત્રી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ ફરાર વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ…

View More ખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપી

કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

વ્યાજ ચૂકવવા 1.25 કરોડની લોન લીધી છતા ધમકીઓ મળતા ઝેરી ટીકડા ખાધા કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય…

View More કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ

રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન…

View More હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ