72 કર્મચારીઓએ નોકરી ગુમાવવી, છેલ્લા ત્રણ વર્ષમાં જ 156 કેસ સામે આવ્યા રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો મળી છે અને 72…
View More 10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદોgujarat
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુ
રાત્રે સિહોર નજીક અજાણ્યો વાહનચાલક બાઇકને અડફેટે લઇ નાસી છૂટ્યો ભાવનગર ના ભાજપના આગેવાન અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ મુળજીભાઇ રૈયાણીનું મોડી રાત્રે સિહોરના…
View More ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુકાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખાણમાં નાહવાફ પડેલા સગીરનું ડૂબી જતા મોત
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ લોધિકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર ગઈકાલે કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખીરસરા ગામની સીમમાં પાણીની ખાણમાં ન્હાવા…
View More કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખાણમાં નાહવાફ પડેલા સગીરનું ડૂબી જતા મોતઅમદાવાદમાં જમીનનો 4.14 લાખનાં રેકોર્ડબ્રેક ભાવે સોદો
સિંધુભવન રોડ ઉપર 3500 વાર જમીન રૂા.145 કરોડમાં વેંચાઈ, અન્ય 2150 વાર જમીન 3.90 લાખના ભાવે વેંચાઈ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીના પગરવ વચ્ચે બિલ્ડરોમાં નવી…
View More અમદાવાદમાં જમીનનો 4.14 લાખનાં રેકોર્ડબ્રેક ભાવે સોદોમહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી ગયાની દાઝ રાખી પાંચ શખ્સ બળજબરી પૂર્વક બાઇકમાં ઉઠાવી જઈ નીચા કોટડા ગામમાં આવેલ…
View More મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યોઆટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ
નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ…
View More આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપસગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી કેદની સજા
જામનગર જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં પોકસો અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદ ની સજા નો હુકમ કર્યો છે.આ કેસ ની…
View More સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી કેદની સજાપિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સ
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગઈકાલે મહિલા એ.એસ.આઈ .ના પુત્ર ઉપર ત્રણ શખ્સો એ છરીના ધા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતા. બનાવ ની જાણ થતા…
View More પિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સગુજરાતમાં ડિફેન્સ મોકડ્રિલ અચાનક સ્થગિત
ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં સરહદી સલામતીને લઈ તૈયારીઓ વધુ ચુસ્ત કરવામાં આવી છે અને એના ભાગરૂૂપે 29 મેના રોજ સાંજે 5થી 8 વાગ્યા સુધી વિવિધ…
View More ગુજરાતમાં ડિફેન્સ મોકડ્રિલ અચાનક સ્થગિતજામનગર-લાલપુર રોડ પર ટ્રક-કાર અથડાતાં ત્રણ મહિલા યાત્રિકોને ઈજા
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર હરિપર ગામની ગોલાઈ પાસે ઇકો કાર અને મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં જામનગરથી ભોળેશ્વર દર્શનાર્થે જઈ રહેલી…
View More જામનગર-લાલપુર રોડ પર ટ્રક-કાર અથડાતાં ત્રણ મહિલા યાત્રિકોને ઈજા