ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી…

View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા

કોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર

કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સેન્ટરથી 15-15 મીટરની ત્રિજ્યાની બહાર ચાલી રહેલા ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અટકાવવા માટે આજે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું…

View More કોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે ભ્રષ્ટાચારની શંકા જતા પીવાની પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી

ધાંગધ્રા તાલુકાના ખાંભળા ગામે પીવાનું પાણી માટેની પાઇપલાઇન નાખવામાં આવતી ત્યારે આ પાઇપલાઇન નારીચાણા ધોળી થઈને આવતી હતી ત્યારે આ કામમાં નિયમ મુજબ એક મીટરથી…

View More ધ્રાંગધ્રાના ખાંભડા ગામે ભ્રષ્ટાચારની શંકા જતા પીવાની પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી

અમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યા

અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ…

View More અમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યા

જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ

અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ…

View More જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ

ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાત

825 કેન્દ્રો ઉપર 2.47 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે, પારદર્શક વ્યવસ્થા માટે બાયોમેટ્રીક વેરિફિકેશન બાદ જ પ્રવેશ ગુજરાતમાં આવતીકાલે તા.15 જુનને રવિવારના રોજ ભરતીબોર્ડ દ્વારા…

View More ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાત

વિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી શહેરના કોઠારીયા રોડ વિનોદનગરમાં રહેતાં મહિલા એડવોકેટે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે કોઇ અકળ કારણોસર ઝેરી…

View More વિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર

રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ…

View More જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર

ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ

27 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા, કેસનો આંકડો 144 પર પહોંચ્યો રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવ્યા બાદ 27 દિવસ બાદ આજે…

View More ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ

સાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશ

ફૂડ વિભાગનું 19 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, 7ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, અસિમ ટાવર પાછળ, રાજકોટ…

View More સાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશ