શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી ગેરકાયદેસર હથિયાર રખતા શખ્સો સામે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે…
View More ઘાંચીવાડના કુખ્યાત શખ્સને જસદણના શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યુંgujarat
કણકોટમાં 10મા અને એસ્ટ્રોન સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા બે શ્રમિકના મોત
શહેરમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી વખતે બે શ્રમિકના પડી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મવડી-કણકોટ રોડ પર સેન્ટિંગ કામ કરતો યુવાન…
View More કણકોટમાં 10મા અને એસ્ટ્રોન સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા બે શ્રમિકના મોતરાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટના જાણીતા અને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટા કેસમાં કાયદેસરની મોટી રાહત અને ન્યાય મળ્યો છે. નામદાર હાઇકોર્ટે તેમની સામે…
View More રાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટવાજડીમાં પતિએ નોકરી પર જવાની ના પાડતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવી
શહેરમાં વાજડી ગામે રહેતી શ્રમિક પરિણીતાને કામે જવાની પતિએ ના પાડતાં બન્ને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી. પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાને માઠુ લાગી આવતાં…
View More વાજડીમાં પતિએ નોકરી પર જવાની ના પાડતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવીવીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યો
હાઇવે ઉપર ટ્રક ખાડામાં ફસાઇ જતા ટ્રાફિકજામથી બચવા શોર્ટકટ લીધો ને દુર્ઘટના ઘટી યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગઇકાલે ગંભીર ઘટના…
View More વીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યોલાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…
View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયામહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન…
View More મહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરીબાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી
શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં…
View More બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરીનોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેડિકલ ડિવાઇસ પાર્ક, આંતરરાષ્ટ્રીય હોટેલ્સનું આગમન થતાં શહેરની આર્થિક રફતાર વધી: લિન્કડઇન ‘સિટીઝ ઓન ધ રાઇઝ 2026’ના રિપોર્ટમાં નવો ચિતાર રજૂ કરાયો…
View More નોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમેઅમદાવાદ-નવસારી-વલસાડ-સેલવાસમાં ભારતીય સેનાએ રાહત કામગીરી શરૂ કરી
ગુજરાતમાં વિકસતી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ દક્ષિણ કમાન્ડના નેજા હેઠળ રાહત અને બચાવ ટીમો (ઇજનેરો અને તબીબી ટીમો સહિત) તૈનાત કરી છે. આ…
View More અમદાવાદ-નવસારી-વલસાડ-સેલવાસમાં ભારતીય સેનાએ રાહત કામગીરી શરૂ કરી