150 ફૂટ રીંગ રોડ કે.જી.ધોળકિયા સ્કૂલ પાછળ આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને પત્રકારની નોકરી કરતા ઈમરાનભાઈ અનવરભાઈ હોથીએ રીક્ષા સરખી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક લાલજી…
View More નાણાવટી ચોક નજીક પત્રકારે રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલકની એટ્રોસિટીની ધમકીgujarat
નાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરી
અજાણ્યા તસ્કર સામે પોલીસમાં ફરિયાદ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલ મેલેનિયમની બાજુમાં પ્રભુ ગ્રૂપની સાઇટ ઓફીસના તાળા તોડી રૂૂ.65…
View More નાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરીવર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે.…
View More વર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોતએકલવાયુ જીવન જીવતા વૃદ્ધની ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી: હત્યાની શંકા
મોમાઇનગર મફતિયાપરાની ઘટના : ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢતા માથાના ભાગે ઇજા જોવા મળી રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ નજીક સસ્લમ ક્વાર્ટર સામે મોમાઇનગર મફતીયાપરા શેરી…
View More એકલવાયુ જીવન જીવતા વૃદ્ધની ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી: હત્યાની શંકાઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ 41 રોકાણકારોની કંપનીના માલિક સામે ગુનો નોંધવા રજૂઆત રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ…
View More ઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાત
શહેરમાં મવડી પ્લોટમાં રહેતા અને ભુપેન્દ્ર રોડ પર આવેલા ઈગલ કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતા સોની વેપારીએ પોતાની જ દુકાનમાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં…
View More ભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાતઆણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા મહિલાનું મોત
રૂડા હાઉસિંગ કવાર્ટરમાં કેન્સરની બીમારીથી મહિલાનું મૃત્યું રાજકોટ તાલુકાના આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરવા જતા વીજ શોક લાગવાથી મહિલાનું મોત નીપજ્યું હતુ. આ બનાવથી…
View More આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા મહિલાનું મોતકણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયા
કાલાવાર રોડ પર કણકોટના પાટીયા પાસે રીક્ષા લઇ ઊભેલા યુવાનને પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીંકી જાનથી…
View More કણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયાખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલ
ખેતી બેન્કના લોનધારકે બેન્કની લેણી રકમ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન…
View More ખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલસુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડી
ગુજરાતના સુરત એરપોર્ટ પર મધમાખીઓના ટોળાને કારણે સુરતથી જયપુર જતી ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી બન્યું એવું કે ઈન્ડિગોની ફ્લાઇટ 6E784 ગઈકાલે સાંજે 4.20…
View More સુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડી