રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની મુદત પૂર્ણ થાય છોકરી છે. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી…
View More રા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂgujarat
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર
આજથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનું અનુમાન, ત્રીજા રાઉન્ડની તૈયારી, અમુક જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર 25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા…
View More ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પરલાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…
View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયોજૂનાગઢના માળિયા હાટીનામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, પાંજરા મૂકાયા
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં દીપડાની દહેશત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો છે. શહેર નજીક અચાનક આવી ચડેલા એક હિંસક…
View More જૂનાગઢના માળિયા હાટીનામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, પાંજરા મૂકાયાધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂૂની 3390 બોટલ સહિત રૂૂ. 14.30 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.…
View More ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયાઓના ત્રાસ સામે પાલિકા-પોલીસની ઝુંબેશ
ગોંડલ શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની વિકટ સમસ્યા અને મહિલાઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ પરિસ્થિતિને…
View More ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયાઓના ત્રાસ સામે પાલિકા-પોલીસની ઝુંબેશભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ
ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…
View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇજૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇ
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 2 સાથે 75.36 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા…
View More જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇદેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવેની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એન.એચ.એ.આઈ.), મહેસૂલ…
View More દેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂરજામનગર શહેરમાં વરસાદ ખેંચાયો હોવા છતાંં પાણીની કોઈ ચિંતા નહીં રહે; મનપાની હૈયાધારણા
જામનગર શહેરમાં વરસાદનો વિરામ લાંબો બન્યો હોવા છતાં શહેરના પાણી પુરવઠાને લઈને જામનગર મહાનગરપાલિકાએ સંપૂર્ણ આયોજન કરી લીધું હોવાનું જણાવ્યું છે. સૌની યોજના તથા નર્મદા…
View More જામનગર શહેરમાં વરસાદ ખેંચાયો હોવા છતાંં પાણીની કોઈ ચિંતા નહીં રહે; મનપાની હૈયાધારણા