રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય અને આમજનતા પાસેથી બાકીવેરો વસુલવા મિલકત સીલ સુધીનો દંડનો ઉગામે છે અને બીજીબાજુ લાખો-કરોડો રૂૂપિયા બાકી હોય તેવા વગદાર બાકીદારો સામે ઘુંઘટો…
View More નાના કરદાતાના જોરે તિજોરી ભરવા RMCની વ્યાજમાફી સ્કીમgujarat
ગઠિયાએ સગીરને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના મોબાઈલમાંથી 61,000 ટ્રાન્સફર કરી લીધા
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરબાળકને રૂૂપિયા વાપરવાનીની લાલચ આપીને તેના જ પિતાના મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા…
View More ગઠિયાએ સગીરને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના મોબાઈલમાંથી 61,000 ટ્રાન્સફર કરી લીધાશાપર-વેરાવળમાં યુવાન ઉપર ત્રણ શ્રમિકનો ચાકુ વડે હુમલો
શાપર વેરાવળમાં રહેતો યુવાન લેમ્પ લેવા જતો હતો ત્યારે ત્રણ શ્રમિક શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More શાપર-વેરાવળમાં યુવાન ઉપર ત્રણ શ્રમિકનો ચાકુ વડે હુમલોબેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં બસ સ્ટેશન પાછળ કરણપરા…
View More બેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યારાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે રૂા.247.78 કરોડના ખર્ચે શહેરના વિવિક વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામા આવનાર છે. મુખ્યપ્રધાન…
View More રાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્તરાજ્યની ઇન્ડસ્ટ્રીયલ સુચિત સોસાયટીઓ નિયમિત કરવા ચેમ્બરની માંગ
ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે નડતરરૂૂપ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્યની લીડીંગ રીજીઓનલ ચેમ્બરો સાથે ગત તા.30-07-2026 ના રોજ ગાંધીનગર ખાતે…
View More રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ સુચિત સોસાયટીઓ નિયમિત કરવા ચેમ્બરની માંગવોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધું
જુદા જુદા 7 સ્થળે સગીરા સહિત સાત લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી પરિણીતાને સસરાએ 4000માં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધુએ…
View More વોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધુંરાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપે
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક…
View More રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપેપશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાન
રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા…
View More પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાનમેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર
સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ,…
View More મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર