કોન્ટ્રાકટર કર્મીની જામીન અરજી પણ ફગાવી દેવાઇ: કોર્ટે ચૂકાદાની નકલ ગૃહવિભાગના મુખ્ય સચિવને મોકલી: ડીન ઉપર કસાતો ગાળિયો જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલતા…
View More જામનગર ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીન સામે તપાસ ન થતા કોર્ટ લાલધૂમgujarat
ગારીડા પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ: જીવના જોખમે ભણી રહ્યા છે ભૂલકાંઓ
રાજકોટ જિલ્લાના ગારીડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળવાટીકાથી માંડીને ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ શાળા…
View More ગારીડા પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ: જીવના જોખમે ભણી રહ્યા છે ભૂલકાંઓભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: શેત્રુંજી ત્રીજી વખત છલકાયો
સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાછલા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 73.4 મીમી (લગભગ 3 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે…
View More ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: શેત્રુંજી ત્રીજી વખત છલકાયોવીજલાઇન વિરોધી આગ જામનગર પંથકના ખેડૂતો સુધી પ્રસરી
હાઈટેન્શન વીજ લાઈન માટે ખેડૂતોને મળતા વળતર મુદ્દે ગુજરાત સરકારના પરિપત્રનો વિરોધ કરતાં જામનગર જિલ્લા ખેડૂત સમિતિના બેનર હેઠળ આજે વિરલ બાગથી જિલ્લા કલેક્ટર…
View More વીજલાઇન વિરોધી આગ જામનગર પંથકના ખેડૂતો સુધી પ્રસરીગીરગઢડાના બેડિયામાં ખાટલા નીચે 8 ફૂટનો મગર, ઉપર મહિલા નિરાંતે સૂતી રહી
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં રાત્રે એક રોમાંચક અને ચોંકાવનારી ઘટના સામે આવીહતી.જંગલવિસ્તાર નજીક આવેલા બેડીયા ગામમાં વન્યપ્રાણીઓની અવર જવર સામાન્ય છે, ત્યારે મોડી રાત્રે એક…
View More ગીરગઢડાના બેડિયામાં ખાટલા નીચે 8 ફૂટનો મગર, ઉપર મહિલા નિરાંતે સૂતી રહીમોરબી મહાપાલિકાની 15 સમિતિના સુકાનીઓ નિમાયા
મોરબી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિ, સેનિટેશન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, આરોગ્ય-લાઈટીંગ, વોટર વર્કસ સમિતિ, કાયદો અને નિયમોની સમિતિ, માર્કેટ સમિતિ, પ્લાનિંગ, ડ્રેનેજ અને બાગ બગીચા સહિતની…
View More મોરબી મહાપાલિકાની 15 સમિતિના સુકાનીઓ નિમાયાCNGના ભાવમાં મોટો વધારો: અદાણી ગેસે ભાવમાં રૂ. 4નો વધારો ઝીંક્યો
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં ફરી એકવાર રૂ. 4 પ્રતિ કિલોનો વધારો જાહેર કર્યો…
View More CNGના ભાવમાં મોટો વધારો: અદાણી ગેસે ભાવમાં રૂ. 4નો વધારો ઝીંક્યોજયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જયનગરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયો112 જનરક્ષક વાહન માટે અલગ મહેકમ ઉભા કરવા આદેશ
ગુજરાતમાં 112 જનરક્ષક વાહનો માટે અલગ પોલીસ મહેકમ ઊભું કરવાનો નિર્ણય લેવાયો છે. 902 વાહનો માટે નવો સ્ટાફ તૈનાત કરાશે અને શિફ્ટના કલાકો નક્કી કરાયા…
View More 112 જનરક્ષક વાહન માટે અલગ મહેકમ ઉભા કરવા આદેશવિવાદાસ્પદ કિર્તી પટેલે સુરતમાં વૃધ્ધ દંપતીનો ફલેટ પચાવી પાડયો, લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો નોંધાયો
સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલ વિસ્તારમાં આવેલી ’કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ…
View More વિવાદાસ્પદ કિર્તી પટેલે સુરતમાં વૃધ્ધ દંપતીનો ફલેટ પચાવી પાડયો, લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો નોંધાયો