પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ સુરત અને અમદાવાદમાં જે…
View More રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામતgujarat
રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચ
સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ…
View More રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચસિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ
ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…
View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિનાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા
રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ…
View More નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે…
View More 5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પરપાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામત
કોર્પોરેશન અને નગરપાલિકાઓની વિવિધ ભરતીમાં એક્સ આર્મી મેનને પણ અનામત આપવામાં આવશે એવો સરકારી ઠરાવ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે પૂર્વ…
View More પાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામતપેપર લીક કરનારાઓની હવે ખેર નથી: સી.એમ. ભૂપેન્દ્ર પટેલ
સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટેના સુધારા વિધેયક-2026 પસાર થવા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને આવકારીને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરતું એક ઐતિહાસિક…
View More પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: સી.એમ. ભૂપેન્દ્ર પટેલઅમદાવાદમાં રોજ 12 હજાર ટ્રાફિક મેમો છતા અકસ્માતમાં 1 મોત
ટ્રાફિક, પાર્કિંગ, બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરની સમસ્યા મામલે ક્ધટેમ્પ્ટ પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર સત્તાવાર રીતે 2026ની નવી નીતિ અપલોડ કરાઇ છે. જે…
View More અમદાવાદમાં રોજ 12 હજાર ટ્રાફિક મેમો છતા અકસ્માતમાં 1 મોતદર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!
રાજકોટ સિવિલ હોસ્પિટલના મહિલા અને બાળકોના વોર્ડમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. દર્દીઓને આપવામાં આવેલા ભોજનમાંથી જીવંત ઈયળો (કીડા) નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ…
View More દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!પોપટપરા સહિતના ભયજનક નાળા અને રસ્તા બંધ, પોલીસ તૈનાત
શહેરમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરતા…
View More પોપટપરા સહિતના ભયજનક નાળા અને રસ્તા બંધ, પોલીસ તૈનાત