પીએસઆઈથી લઈ કોન્સ્ટેબલની કામગીરીનું દર ત્રણ મહિને મૂલ્યાંકન કરાશે ક્રાઈમ બ્રાંચના બીજા ડીસીપી તરીકે જગદીશ બાંગરવાએ ચાર્જ સંભાળ્યો છે. શહેરની અત્યંત મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાંચમાં…
View More ક્રાઈમ બ્રાંચમાં લાગવગીયા નહીં કાર્યદક્ષને જ સ્થાન : ડીસીપીgujarat
કર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટ
ઉના નગરપાલીકાના કર્મચારીને કાયમી કરવાના જૂનાગઢ મજુર અદાલતના હુકમને પડકારતી ઉના નગરપાલીકાની અરજી રદ કરી હાઇકોર્ટે જૂનાગઢ મજુર અદાલતના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે.…
View More કર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટકલાકારો દ્વારા હાસ્યનો ‘એન્જોયગ્રાફી હાઉસફુલ’ કાર્યક્રમ
શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના સાંઇરામ દવે દ્વારા બીજી પેઢીના નવીનતમ પ્રયાસને બિરદાવવા સાંજે પ્રિમીયર શો ગુજરાત મિરરની મુલાકાતે આવેલા ઉભરતા હાસ્ય કલાકારો ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી…
View More કલાકારો દ્વારા હાસ્યનો ‘એન્જોયગ્રાફી હાઉસફુલ’ કાર્યક્રમસોમવારે અમદાવાદમાં વડાપ્રધાનનો 1.6 કિ.મી.નો રોડ શો
હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આયોજન, એક લાખ લોકોને કરશે સંબોધન એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી 12 સ્ટેજ બનાવાયા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે રજૂ વડાપ્રધાન…
View More સોમવારે અમદાવાદમાં વડાપ્રધાનનો 1.6 કિ.મી.નો રોડ શોઅમદાવાદમાં ગેંગવોર, યુવાનનું અપહરણ કરી સરાજાહેર પતાવી દીધો
ભાઇ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે હુમલાખોરના ભાઇને લઇ જઇ 10થી વધુ શખ્સોએ રહેંસી નાખ્યો, દેશના સૌથી સુરક્ષિત શહેરમાં ભયાનક ઘટના અમદાવાદ…
View More અમદાવાદમાં ગેંગવોર, યુવાનનું અપહરણ કરી સરાજાહેર પતાવી દીધોGPSC દ્વારા તા.7મીએ યોજાનાર વર્ગ-3ની બંન્ને પરીક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશે
GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ…
View More GPSC દ્વારા તા.7મીએ યોજાનાર વર્ગ-3ની બંન્ને પરીક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશેરાજકોટ એરપોર્ટ ઉપર ઉડાન કાફે તૈયાર, રૂા.10માં ચા અને 20માં મળશે કોફી
રાજકોટની ભાગોળે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હવાઈ મુસાફરો માટે નવી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીં ટૂંક સમયમાં મુસાફરોને માત્ર…
View More રાજકોટ એરપોર્ટ ઉપર ઉડાન કાફે તૈયાર, રૂા.10માં ચા અને 20માં મળશે કોફીઆવાસ યોજનાનું રજિસ્ટ્રેશન હવેથી ઘરે બેઠા થઇ શકશે ઓનલાઇન
સરકારની વિવિધ આવાસ યોજનાઓની અમલવારી કરી ઘરવિહોણા લોકોને આવાસ મળી રહે એ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત છે. આવાસ યોજનાના ફોર્મની નવી જાહેરાત ક્યારે આવશે,…
View More આવાસ યોજનાનું રજિસ્ટ્રેશન હવેથી ઘરે બેઠા થઇ શકશે ઓનલાઇનહવે તો હાઇકોર્ટની બેંચ લાવ્યે જ છૂટકો કાલે સૌરાષ્ટ્રભરના વકીલોની બેઠક
જિલ્લા – તાલુકા બાર એશોના પ્રમુખોની હાજરીમાં યોજાનાર મીટિંગમાં એકશન કમિટી આગામી કાર્યક્રમો જાહેર કરશે રાજકોટ બાર એસોસીએશનના હોદેદારો અને સીનીયર ધારાશાસ્ત્રીઓની હાઈકોર્ટ બેંચ માટે…
View More હવે તો હાઇકોર્ટની બેંચ લાવ્યે જ છૂટકો કાલે સૌરાષ્ટ્રભરના વકીલોની બેઠકહાઇકોર્ટની બેંચ હવે પાક્કી; ભાજપનું ખુલ્લું સમર્થન
કમલમ ખાતે ભાજપ લીગલ સેલની સાંસદો-ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ સાથે બેઠક સરકાર ઉપર હાઇકોર્ટની બેંચ માટે દબાણ લાવવા રજૂઆત, ભાજપના તમામ નેતાઓ સહમત ગુજરાત રાજ્યની સ્થાપના…
View More હાઇકોર્ટની બેંચ હવે પાક્કી; ભાજપનું ખુલ્લું સમર્થન