KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન

વિવાદ શાંત પડતા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના પદાધિકારીઓએ બેટિંગ કર્યુ રાજકોટનાં કે.કે.વી. સર્કલ પાસે શ્રી રામ ઓવરબ્રિજ નીચે બનાવવામા આવેલ વિવાદાસ્પદ ર્સ્પોટસ કોમ્પલેકસનુ અંતે આજે…

View More KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન

જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં યુવાનોના ઉત્સાહભેર સહભાગથી ભક્તિભાવ, સાંસ્કૃતિક ઝાંખી અને કલાત્મકતાનો અનોખો રંગ જામ્યો વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા દરમિયાન ફ્લોટ્સ…

View More જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર

સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ

અંધારામાં ટોળકીએ ગણપતિ મહોત્સવના અને દુકાનોના બેનર-વાહનોમાં તોડફોડ કરતા તંગદિલી, અંગત અદાવતમાં બનેલી ઘટના, બે શખ્સો ઝડપાયા અન્ય એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં ગણપતિજીની 15 જેટલી…

View More સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ

તું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી

વિરસાવરકર નગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ભુમીકાબેન હિમાંશુભાઇ નિમાવત(ઉ.વ.38)ને તેમના પૂર્વ પતિ મિતેષ ભરત મેસવાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભૂમિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી બારેક…

View More તું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી

ચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બે

ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારી અને ગેંગના અન્ય એક સભ્યની ધરપકડની તજવીજ રાજકોટના ભાગોળે વડવાજળી ગામે થોડા દિવસો પૂર્વે જડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને…

View More ચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બે

છાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયા

શહેરના મોરબી રોડ પર સોહમનગરમાં રહેતાં અને રાય યુનિવર્સિટીમાં ઈજનેરીનો અભ્યાસ કરતાં 26 વર્ષિય રણધીર કારીયાનું તેની જ કારમાં અપહરણ કરી રૂા.4.65 લાખની લુંટ ચલાવવામાં…

View More છાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયા

ગણેશ ઉત્સવમાં અતિશયોક્તિ ન થાય તેનુ ંધ્યાન રાખજો : સીપી

ભાન ભૂલી અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા તાકીદ : શહેરમાં 262 ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની મીટિંગ મળી રાજકોટમાં ગણેશ…

View More ગણેશ ઉત્સવમાં અતિશયોક્તિ ન થાય તેનુ ંધ્યાન રાખજો : સીપી

મની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

મની પ્લસ શરાફી મંડળીના નામથી ખોટી મંડળી ઉભી કરી સભાસદો પાસેથી 18 કરોડ રૂૂપીયા જેવી રકમ મેળવી ચાઉ કરી જવાના ગુનામાં શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ…

View More મની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો…

View More ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

જામગઢમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ કર્યુ વિષપાન

શહેરની ભાગોળે આવેલા જામગઢ ગામે રહેતા દંપતી વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો . યુવકને ઝેરી અસર થતા…

View More જામગઢમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ કર્યુ વિષપાન