હળવદ શહેરના સરા રોડપર ચાલુ વરસાદે કામગીરી કરવા બાબતે હળવદ નગરપાલિકા તંત્રે પોતાનો લૂલો બચાવ કરવા હવે જવાબદાર સામે કાર્યવાહી કરવાનો ડોળ કર્યો છે અને…
View More હળવદમાં ચાલુ વરસાદે ડ્રેનેજનું કામ કરનાર બે એજન્સીને અપાઇ નોટિસgujarat
સા.કુંડલા જર્જરિત વાયરલેસ ટાવર અને દીવાલના કારણે રહેવાસીઓના જીવ અને મિલકતને જોખમ
સાવરકુંડલાના દરબારગઢ વિસ્તારના રહેવાસીઓએ જર્જરિત વાયરલેસ ટાવર અને તેની આસપાસની દિવાલને કારણે તેમના જીવ અને મિલકતને થતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં…
View More સા.કુંડલા જર્જરિત વાયરલેસ ટાવર અને દીવાલના કારણે રહેવાસીઓના જીવ અને મિલકતને જોખમતરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ, ચાર દિવસ કાર્યક્રમોની વણઝાર
આવતીકાલે પૂ.નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ, રાત્રે માહિતી ખાતા દ્વારા લોકડાયરો 28મીએ મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ગ્રામીણ રમતોત્સવમાં આપશે હાજરી સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા…
View More તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ, ચાર દિવસ કાર્યક્રમોની વણઝારશિક્ષકોની ભરતીમાં આવેલી ઓટથી ટયુશનનો રાફડો ફાટયો
કડક કાર્યવાહીની જોગવાઈ છતાં સરકારી બાબુઓના રક્ષણથી ધમધમતા ખાનગી કોચિંગ કલાસીસ: ડમી શાળા અને ટયુશન અંગે સીએમને કરેલી રજુઆતમાં સંચાલક મંડળનો આક્ષેપ ગુજરાત સહીત દેશભરમાં…
View More શિક્ષકોની ભરતીમાં આવેલી ઓટથી ટયુશનનો રાફડો ફાટયોદ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત…
View More દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડીગુજરાતને બે મોહન મળ્યા, એક સુદર્શન ચક્રધારી અને બીજા ચરખાધારી: PM મોદી
એક સમયે જયાં કાયમ કફર્યુ લાદવામાં આવતો તે અમદાવાદ આજે વિશ્ર્વનું સૌથી સુરક્ષિત શહેર તમારા હિતો જ મારા માટે સર્વોપરી, ભવ્ય રોડ-શો, જાહેરસભા બાદ આજે…
View More ગુજરાતને બે મોહન મળ્યા, એક સુદર્શન ચક્રધારી અને બીજા ચરખાધારી: PM મોદીનવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. સોમવારે એટલે કે ગઈ કાલે ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન…
View More નવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોતlive: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યા
PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના…
View More live: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યાહપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્ર
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા અનેક આવાસ યોજનાઓ તૈયાર કરી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ છે. પરંતુ શહેરના છેવાડે આવેલી આવાસ યોજનાઓમાં ભાડૂ આતો રહેવા હોવાની…
View More હપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્રગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકાર
કોન્ટ્રાકટ બેઈઝ અને રેગ્યુલર આસી. પ્રોફેસરના પગારમાં જમીન-આસમાનનોં ફર્ક દેશમાં શિક્ષકોની સ્થિતિ અંગે મોટી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે જો શિક્ષકોને સન્માનજનક પગાર…
View More ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકાર