દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…

View More દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ

જામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇ

જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર એસઓજી પોલીસે પડાણા ગામમાં…

View More જામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇ

જામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરના રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટીમાં એક દુખદ ઘટના સામે આવી છે. શેરી નંબર એકમાં રહેતી 21 વર્ષીય ભૂમિબેન અરવિંદભાઈ મકવાણાએ પોતાના ઘરે પંખાના…

View More જામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં સગીરા પર પડોશી શખ્સે બે વર્ષ દુષ્કર્મ આચર્યુ

જામનગરના શહેરી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના પાડોશમાં રહેતા શખ્સે છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં…

View More જામનગરમાં સગીરા પર પડોશી શખ્સે બે વર્ષ દુષ્કર્મ આચર્યુ

જામનગરમાં 15 મીનિટમાં 100 ગ્રામના 9 લાડુ સફાચટ

જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ આ વર્ષે 18માં વર્ષમાં પણ અલગ-અલગ…

View More જામનગરમાં 15 મીનિટમાં 100 ગ્રામના 9 લાડુ સફાચટ

કચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇન

145 કિલોમીટરમાં આવતા ધોળાવીરા, કોટેશ્ર્વર, નારાયણ સરોવર સહિતના પ્રવાસ અને ઉદ્યોગ સ્થળોનો સમાવેશ ભારત સરકારના કેબિનેટે રૂ. 12,328 કરોડના કુલ ખર્ચે રેલવેના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને…

View More કચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇન

વિસાવદર પાસે વોંકળામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં એક અત્યંત ઘટના સામે આવી છે. વિસાવદર-જૂનાગઢ રોડ પર રામનાથ હોટલ નજીક આવેલા સેલુ ચેક ડેમ પાસેના પાણીના વોંકળામાં અકસ્માતે ડૂબી…

View More વિસાવદર પાસે વોંકળામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મોત

ખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ

ખંભાળિયા ડેપોને એસટી વિભાગ દ્વારા તાજેતરમાં 6 નવી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસોને ગણેશ ચતુર્થીના દિને કેબિનેટ મંત્રીના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું…

View More ખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ

પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એકશન મોડમાં, જિલ્લાભરમાં સઘન ચેકીંગ

રાજકોટ જીલ્લાનાં નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થીતીનો તાગ મેળવવા જાતે મેદાને આવ્યા હતા . છેલ્લા બે દિવસ દરમ્યાન જીલ્લા…

View More પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એકશન મોડમાં, જિલ્લાભરમાં સઘન ચેકીંગ

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાત

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ…

View More સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાત