ભચાઉ તાલુકાના નાની ચીરઇ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી, ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા (ઉ.વ. 34) નામના યુવાનની હત્યા…
View More ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યાgujarat
કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ
તાલુકાના રણુજા ધામે આવેલા વોડીસાંગ ગામે ત્રિ-દિવસીય લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાને ખુલ્લો મુકવા માટે જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ…
View More કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભહળવદના ચરાડવામાં લાગ્યા વિસાવદરવાળીના નારા! ગટર પ્રશ્ર્ને વિરોધ
મૂળભૂત અને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા કલેકટર કચેરીનો ઘેરાવ, તંત્રને 30 દિવસનું અલ્ટિમેટમ, મતદાન બહિષ્કારની ચીમકી હળવદના ચરાડવા ગામે ગટરની વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે…
View More હળવદના ચરાડવામાં લાગ્યા વિસાવદરવાળીના નારા! ગટર પ્રશ્ર્ને વિરોધબારડોલીમાં રંગકામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: બે કામદારોના મોત, 15-20 લોકો ઘાયલ
ગુજરાતના બારડોલીમાં આજે દુર્ઘટના બની છે. બારડોલીમાં એક રંગકામની ફેક્ટરીમાં આગ લાગવાથી બે કામદારોના મોત થયા છે અને લગભગ 15-20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…
View More બારડોલીમાં રંગકામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: બે કામદારોના મોત, 15-20 લોકો ઘાયલસુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતાં ભયાનક આગ લાગી, 2નાં મોત, અનેક લોકો દાઝ્યા
સુરતના પલસાણા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથો ભીષણ અલગ લાગી હતી. ડ્રમ ફાટવાના સમયે…
View More સુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતાં ભયાનક આગ લાગી, 2નાં મોત, અનેક લોકો દાઝ્યામુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યના તમામ જિલ્લાઓમાં રસ્તાઓના કામો માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી…
View More મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યના તમામ જિલ્લાઓમાં રસ્તાઓના કામો માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યાસગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદની સજા
વિક્ટિમ વળતર યોજનામાંથી ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા આદેશ રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરા પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા સ્પેશિયલ પોકસો…
View More સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદની સજારાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયા
ઘણા સમય બાદ એડીસ મચ્છરોએ દેખા દીધી, મેેલેરિયા અને ચીકનગુનિયાના એક-એક કેસ નોંધાયા ચોખ્ખા પાણીમાંથી ઉત્પન થતા એડીસ મચ્છરોએ ઘણા સમય બાદ ફરી વખત કાળો…
View More રાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયાપહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમ
સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામેની અપીલ ફગાવી, 18મી સુધીમાં જેલમાં હાજર થવા હુકમ ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના…
View More પહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમરેલનગરના યુવાને પત્ની રિસામણે ચાલી જતાં સાસુ સામે ફિનાઈલ પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં સાસુ પત્નીને તેડવા આવ્યા હતાં. જેથી પત્ની રિસામણે ચાલી જશે તેવી દહેશતે પતિએ સાસુ સામે ફિનાઈલ પી…
View More રેલનગરના યુવાને પત્ની રિસામણે ચાલી જતાં સાસુ સામે ફિનાઈલ પીધું