બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASI…
View More બોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડgujarat
સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારમાં રખડતા કૂતરાઓ રાહદારીઓ પાછળ દોડતા અને કરડતા કુતરાઓનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રભાસ પાટણ…
View More સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બે
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ સોમવારે ટ્રાફિક પી.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટાઉન…
View More ખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બેકપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની
સારા કાચા કેળા ખેડૂતોના મણે 100 રૂપિયે માંડ વેચાય છે:બજારમાં પાકા કેળા રૂ.50ના ડઝનનો ભાવ કેરી,કેળા અને કાંદા આ ત્રણેય ના વેપારીઓ ક્યારેક મેડીએ હોય…
View More કપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાનીસોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદન
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી ના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના કાર્યકરોએ એસડીએમ ને…
View More સોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદનલાલપુર બાયપાસ પાસેથી મળી આવેલા નવજાત શિશુ પ્રકરણમાં મહિલાની ઓળખ થઈ
જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાંથી ગઈકાલે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા દોડધામ કરાઈ હતી, અને આખરે નવજાત શિશુને…
View More લાલપુર બાયપાસ પાસેથી મળી આવેલા નવજાત શિશુ પ્રકરણમાં મહિલાની ઓળખ થઈઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદ
એક વચેટીયો પોલીસ અને બે નંબરી ધંધા કરવાવાળાની વચ્ચે સેટિંગ કરાવતો હોવાની ચર્ચા ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેશી દારૂૂ નું વેચાણ થાય છે…
View More ઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદમોરબીના મયુરબ્રીજ પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં તોડફોડ
મોરબીની શાન અને મોરબીવાસીઓ માટે વિસામાની કે પછી જોગીંગ માટેની એકમાત્ર ફેવરીટ જગ્યા એવા મયુરબ્રીજ પર આઈ લવ મોરબી સેલ્ફી પોઈન્ટ મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવ્યો…
View More મોરબીના મયુરબ્રીજ પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં તોડફોડજુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભ
10 દિવસની શિબિર દરમિયાન રાહુલ ગાંધી પણ આવશે, સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિક સહીતના દિગ્ગજોની ઉપસ્થિતી ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે…
View More જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભબગસરામાં વ્યાજના નાણાની ઉઘરાણી કરી રિક્ષા પડાવી લેતા આધેડનો ગળુ કાપવાનો પ્રયાસ
બગસરાના જૂની હળીયાદના 50 વર્ષિય આધેડની વ્યાજખોરોએ રીક્ષા આંચકી લેતા આધેડે ગળામાં બ્લેડ વડે કાપા મારી દેતા અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા.…
View More બગસરામાં વ્યાજના નાણાની ઉઘરાણી કરી રિક્ષા પડાવી લેતા આધેડનો ગળુ કાપવાનો પ્રયાસ