મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 11 તારીખના રોજ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે જેમાં મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર અનેક વિકાસના કામોને લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી તા. 11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠકgujarat
ગુજરાતમાં ગજબનો સંયોગ, ત્રણેય મુખ્ય પાર્ટીના અધ્યક્ષો ઓબીસી
ગુજરાત ભાજપના અધ્યક્ષપદે ઓબીસી નેતા જગદીશ વિશ્ર્વકર્માની નિમણૂંક કરવામાં આવતાં ગુજરાતના ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સુકાન ઓબીસી નેતાઓના હાથમાં આવ્યું…
View More ગુજરાતમાં ગજબનો સંયોગ, ત્રણેય મુખ્ય પાર્ટીના અધ્યક્ષો ઓબીસીભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા
ગુજરાતની કેબિનેટમાં 70 ટકા પ્રધાનો કોંગ્રેસમાંથી આવેલા છે: ‘આપ’ના MLAનો વાર ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી…
View More ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયાભાજપ સંગઠન અને સરકારમાં અમદાવાદનો દબદબો
મુખ્યમંત્રી બાદ પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના ધારાસભ્યને બનાવાતા સૌરાષ્ટ્રના દાવેદારો નિરાશ આક્રમક પાટીલ યુગ પૂરો, હવે શાંત સ્વભાવના જગદીશ વિશ્ર્વકર્માની પાલિકાઓની ચૂંટણીમાં થશે અગ્નિ પરીક્ષા…
View More ભાજપ સંગઠન અને સરકારમાં અમદાવાદનો દબદબોત્રણ દિવસથી રિસામણે ચાલી ગયેલી પત્નીને વીડિયો કોલ કરી પતિનો આપઘાત
તું રાજકોટ નહીં આવતો જીવન ટૂંકાવી લઇશ કહ્યા બાદ ગળેફાંસો ખાઇ લીધો રાજકોટ શહેરમા યુનિવર્સીટી રોડ આકાશવાણી ચોક પાસે ભગતસિંહજી ગાર્ડનની પાછળ આવેલા આવાસનાં કવાર્ટરમા…
View More ત્રણ દિવસથી રિસામણે ચાલી ગયેલી પત્નીને વીડિયો કોલ કરી પતિનો આપઘાતરાજકોટમાં દશેરાએ 4718 વાહનોનું વિક્રમજનક વેચાણ
ગત વર્ષ કરતા 1700 ટુ-વ્હીલર વધુ વેંચાયા, 90 કરોડના વાહનો વેંચાતા કોર્પોરેશનને ટેક્ષ પેટે રૂા.1.67 કરોડની આવક સરકારે જીએસટીમાં ઘટાડો કરતા તેની અસર વાહનના વેચાણ…
View More રાજકોટમાં દશેરાએ 4718 વાહનોનું વિક્રમજનક વેચાણહત્યા કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ
ભાણેજની છેડતી કરનારને ઠપકો આપવા બાબતે રાજકોટના વેલનાથ પરામાં સમાધાન કરવા બોલાવી કોઇતા અને છરીથી હુમલો કરી ત્રંબાવાસી મામાની હત્યા અને અન્ય એકને ગંભીર ઇજા…
View More હત્યા કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટમાઉન્ટેન પોલીસ લાઇન કવાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
ફોન નહીં ઉપાડતા માતા-પિતા પહોંચ્યા તો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી, આંચકીની બીમારી હતી રાજકોટ શહેરનાં માઉન્ટેન પોલીસ લાઇન કર્વાટરમા રહેતા મહીલા કોન્સ્ટેબલે કર્વાટરમા જ…
View More માઉન્ટેન પોલીસ લાઇન કવાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતગુજરાત ભાજપના અધ્યક્ષનો તાજ વિશ્ર્વકર્માના શીરે
આવતીકાલે વિજય મુહૂર્તમાં ભાજપના સાંસદો- ધારાસભ્યો- અપેક્ષિતોની હાજરીમાં તાજપોશી પાટીલની ઐતિહાસિક સફળતા જાળવી રાખવા અને કાર્યકરોની નારાજગી મુખ્ય પડકાર ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે અંતે…
View More ગુજરાત ભાજપના અધ્યક્ષનો તાજ વિશ્ર્વકર્માના શીરેક્રીમ ઝોન, ખોડિયાર વિજય ડેરી અને આબાદ ગૃહ ઉદ્યોગમાંથી લીધેલા નમૂના ફેલ
શહેરમા ખાણી પીણી સહીતની દુકાનોમા ફુડ શાખા દ્વારા સમયાંતરે દરોડા પાડી અને સેમ્પલ લેવામા આવી રહયા છે તાજેતરમા ત્રણ સ્થળેથી લીધેલા નમુના ફેલ થતા ત્રણેય…
View More ક્રીમ ઝોન, ખોડિયાર વિજય ડેરી અને આબાદ ગૃહ ઉદ્યોગમાંથી લીધેલા નમૂના ફેલ