આઠ માસ પહેલાં ઇન્ચાર્જ તરીકે પોસ્ટિંગ થયેલ, નવો ચાર્જ આરડી પરમારને સોંપાય તેવી શક્યતા મનપામાં આઠ માસ પહેલા ઇન્ચાર્જ ટીપીઓ તરીકે નમણુંક પામેલ કિરણ સુમરાની…
View More મહાપાલિકાના ટી.પી.ઓ. કિરણ સુમેરાની સુરત ઝોન 1માં બદલીgujarat
સરકારી દવાના ગોડાઉનમાં તપાસના નામે માત્ર ‘નાટક’!
માઇનસ ડિગ્રીમાં રાખવાની દવાઓ બેકઅપ જનરેટર ન હોવાથી બગડી જવાની સંભાવના ગાંધીનગરથી આવેલી ટીમે માત્ર ઢોંગ કર્યો હોવાનો ગોડાઉનના પૂર્વ કર્મચારીનો આક્ષેપ ગુજરાત મેડિકલ સર્વિસ…
View More સરકારી દવાના ગોડાઉનમાં તપાસના નામે માત્ર ‘નાટક’!દિવાળીના તહેવારોમાં પુરવઠા સર્વરના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન, ગાંધીનગર ફરિયાદ કરાઈ
સર્વરની સમસ્યાનું નિવારણ ન થાય તો લોકો સમક્ષ સ્પષ્ટતા કરવા પણ માગણી રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં છેલ્લા પાંચ-છ દિવસથી સર્વરની નબળી કામગીરી અને…
View More દિવાળીના તહેવારોમાં પુરવઠા સર્વરના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન, ગાંધીનગર ફરિયાદ કરાઈપાણીની ટાંકી તૂટતાં પીડિતોને વળતર ના ચૂકવવાની સરકારની અરજી ફગાવતી હાઈકોર્ટ
રાજકોટમાં સરકારી પાણી ટાંકી તૂટવાની બનેલી 2013ની ઘટનામાં મહત્વનો ચૂકાદો: પત્ની ગુમાવનાર અને પુત્રીની અપંગતાના કિસ્સામાં વળતર યથાવત રાખતી કોર્ટ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંજીવ ઠાકરે…
View More પાણીની ટાંકી તૂટતાં પીડિતોને વળતર ના ચૂકવવાની સરકારની અરજી ફગાવતી હાઈકોર્ટદિવાળી ઉપર આગની ઘટના વખતે સમયસર પહોંચવા 5 હંગામી ફાયર સ્ટેશન ઉભા કરાશે
8 કાયમી ફાયર સ્ટેશન ઉપરાંત પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ખાતે પાંચ દિવસ સુધી ફાયરની વધારાની ટીમ તૈનાત રહેશે રાજકોટ…
View More દિવાળી ઉપર આગની ઘટના વખતે સમયસર પહોંચવા 5 હંગામી ફાયર સ્ટેશન ઉભા કરાશેગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
હત્યા બાદ પોલીસમાં આરોપી હાજર થયો, ધરપકડ કચ્છમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર ગામ વચ્ચે…
View More ગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યાભાયાવદર નજીક રાજકોટના સોની વેપારીએ 52 લાખની લૂંટનું તરકટ રચ્યું
ઉપલેટાની પરિવારની મિલકતમાં ભાઇઓએ ભાગ નહીં આપતા દેણું થઇ જતા ખોટી સ્ટોરી ઉભી કરી ભાયાવદર નજીક બનેલી 52 લાખની લુંટની ઘટનામાં રાજકોટના સોની વેપારીએ દેણું…
View More ભાયાવદર નજીક રાજકોટના સોની વેપારીએ 52 લાખની લૂંટનું તરકટ રચ્યુંઅમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!
અમદાવાદને હોસ્ટ સિટી બનાવવાની કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિકયુટીવ બોર્ડે ભલામણ કરી ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાથી માત્ર એક ડગલું દૂર ભારતના રમત-ગમત ક્ષેત્રે વિકાસને…
View More અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!સરદાર જયંતિએ કેજરીવાલની રાજ્ય લેવલની કિસાન મહાપંચાયત
બોટાદના હડદડ ગામે ખેડૂતોને કપાસના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં થયેલા તોફાન બાદ હવે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના કોઇ એક જિલ્લામાં 31…
View More સરદાર જયંતિએ કેજરીવાલની રાજ્ય લેવલની કિસાન મહાપંચાયત560 કરોડના કૌભાંડી CAએ રાજકોટની પેઢીને માર્યો 4.62 કરોડનો ધૂંબો
જામનગરના સીએ અલ્કેસ પેઢલિયાએ રાજકોટ રહેતા તેના જ કૌટુબિક ભાઇની પેઢીના જીએસટીના આઇડી પાસવર્ડ મેળવી પોર્ટલ પર ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા વેપારીને જીએસટી…
View More 560 કરોડના કૌભાંડી CAએ રાજકોટની પેઢીને માર્યો 4.62 કરોડનો ધૂંબો