ગોકુળનગર આવાસ કવાર્ટર પાસે દુકાનનો બનાવ, આરોપી પોલીસ સકંજામાં શહેરના સામાકાંઠે ગોકુળનગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલો ગઠીયો સોની વેપારીની નજર ચૂકવી સોનાની…
View More જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલો ગઠિયો વેપારીની નજર ચૂકવી દાગીના ચોરી ગયોgujarat
ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં કમિટી મેમ્બરો ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી જામીન મુક્ત
વીઆઈપી બેઠક ખાલી કરવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ કમિટી મેમ્બરોને છરીના ઘા ઝીંકી દીધા’તા મવડી વિસ્તારમાં નવા રિંગરોડ ઉપર આવેલ ખોડલધામ નોર્થ ઝોન અર્વાચીન રાસોત્સવમાં…
View More ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં કમિટી મેમ્બરો ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી જામીન મુક્તમાંડાડુંગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
મુળ બિહારની પરિણીતાના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા આજીડેમ પાસે માંડાડુંગરમાં રહેતી નવોઢા અંજુકુમારી વિશ્વકર્માએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ…
View More માંડાડુંગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાતકોઠારિયા સોલવન્ટમાં માવતરે રિસામણે બેઠેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું
પતિએ બાળકોને મળવા નહીં દેતા પગલુ ભર્યાના આક્ષેપ સાથે સારવારમાં શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી લાભદીપ સોસાયટીમાં સાસરિયું ધરાવતી પરિણીતા કોઠારીયા સોલવન્ટમાં માવતરે હતી. ત્યારે ફીનાઇલ…
View More કોઠારિયા સોલવન્ટમાં માવતરે રિસામણે બેઠેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યુંઆજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ, રેસકોર્સ રીંગ રોડમાં રોશનીનો ઝગમગાટ
રંગીલા રાજકોટમાં આજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. ખાસ આજથી દિવાળી કાર્નિવલ માટે રેસકોર્ષ રીંગ રોડને રોશનીથી સજાવવા…
View More આજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ, રેસકોર્સ રીંગ રોડમાં રોશનીનો ઝગમગાટરાજકોટથી 1600 ટન ચિરોડી કલર દેશભરમાં મોકલાયો
દિવાળી પર્વની ખરીદી દરમિયાન બહેનો તથા દીકરીઓમાં રંગોળી કરવા ચિરોડી કલરની ખરીદી કરવા પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે. બજારમાં ચિરોડી કલરના વેપારીઓ સાથે વાત…
View More રાજકોટથી 1600 ટન ચિરોડી કલર દેશભરમાં મોકલાયોસરકારી ઇમારતો અને બજારો ઝળહળી ઉઠી
દિવાળીના તહેવાર શરૂ થવામાં હવે બે દિવસ રહ્યા છે. ત્યારે બજારમાં તેની રોનક જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને લઇને બજારોમા ખરીદીની ભીડ જોવા મળી…
View More સરકારી ઇમારતો અને બજારો ઝળહળી ઉઠીરાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશે
બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે નવા મંત્રીઓના નામ…
View More રાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશેમંત્રી મંડળના વિસ્તરણને લઈને દિવસભર બેઠકોનો દોર
ગુજરાત મંત્રી મંડળના વિસ્તરણને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ બનવા લાગી છે. તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ હાજર છે ત્યારે સંગઠન મંત્રીઓ પણ ગાંધીનગર આવી પહોંચ્યા છે.…
View More મંત્રી મંડળના વિસ્તરણને લઈને દિવસભર બેઠકોનો દોરમંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના 8થી 10 મંત્રીઓ આવશે!
આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ સમારોહ છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી રિવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા તેમજ જયેશ રાદડિયાના નામો સૌથી આગળ આવતીકાલે ગુજરાતના નવા મંત્રી મંડળનું વિસ્તરણ બાદ…
View More મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના 8થી 10 મંત્રીઓ આવશે!