રૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરી

રૈયાધાર ટાઉનશીપમાં 12 માળીયા ક્વાર્ટરમાં રહેતાં નુતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32)ના બંધ ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરો કબાટની તીજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂૂા.…

View More રૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરી

ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી…

View More ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે

ડો. આંબેડકરજીની પ્રતિમા મામલે CP પાસે રજૂઆત કરવા ગયેલા બે આગેવાનો વચ્ચે ડખ્ખો થતા ફરિયાદ

150 ફુટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા દીલીપભાઇ ઉર્ફે ડી.ડી. સોલંકી ધીરૂૂભાઈ સોલંકી(ઉ.વ.37)એ ફરિયાદમાં બાલાજી હોલમાં પાસે ચામુંડા નગરમાં રહેતા વિક્રમ…

View More ડો. આંબેડકરજીની પ્રતિમા મામલે CP પાસે રજૂઆત કરવા ગયેલા બે આગેવાનો વચ્ચે ડખ્ખો થતા ફરિયાદ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી ? ટાઇફોઇડના 100થી વધુ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

મનપાના આરોગ્ય વિભાગે 40 ટીમો બનાવી ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો, 31 લોકો હોસ્પિટલમાં દાખલ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં…

View More ગાંધીનગરમાં ઇન્દોરવાળી ? ટાઇફોઇડના 100થી વધુ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

ન્યુ ગણેશનગર અને વિનોદનગર આવાસ ક્વાર્ટરમાં જુગારનો દરોડો, નવ શખ્સો ઝડપાા

રાજકોટ શહેરમા કોઠારીયા વિસ્તારમા આવેલા ન્યુ ગણેશ નગરમા અને વિનોદનગર આવાસ કર્વાટરમા જુગારનાં દરોડા પાડી મહીલાઓ સહીત 9 જુગારીઓને ઝડપી લઇ પોલીસે 21 હજારનો મુદામાલ…

View More ન્યુ ગણેશનગર અને વિનોદનગર આવાસ ક્વાર્ટરમાં જુગારનો દરોડો, નવ શખ્સો ઝડપાા

મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં મકાન માલિકની તરફેણમાં ચુકાદો

જામનગરમાં જમનાદાસ રામજી નાં નામથી ચાલતી પેઢીએ જામનગરનાં તાહેરાબાનું પાસેથી માસીક રૂૂા.850થી જગ્યા ભાડે રાખેલ હતી. વાદીની માલીકી જગ્યા બેડીબંદર પર દિપ ભવન પાસે આવેલ…

View More મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં મકાન માલિકની તરફેણમાં ચુકાદો

મોચી બજારના કૃષ્ણપરામાં યુવકનો આર્થિકભીંસથી આપઘાત

રાજકોટ શહેરનાં મોચી બજાર ખાટકી વાસ પાસે આવેલા કૃષ્ણપરામા રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ લેતા તેમને હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે…

View More મોચી બજારના કૃષ્ણપરામાં યુવકનો આર્થિકભીંસથી આપઘાત

પ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનો

શહેરમાં ટ્રાફિક બ્રાંચના માણસો સાથે વાહન ચાલકોના ઘર્ષણના બનાવો હવે સામાન્ય બની ગયા છે. કોઠારીયા ચોકડી પાસે આજે ટ્રાફિક બ્રાંચના જમાદાર સેજલબેન પરમાર (ઉ.વ.30)એ નોંધાવેલી…

View More પ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનો

રાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડ

શહેરના વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાનમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.76,800ની કિંમતની 480 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી પાર્સલમાં જાતે…

View More રાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડ

મનપાના ફાયર વિભાગની ક્ષમતામાં વધારો, પાંચ ફાયર વાહનોનું લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/01/2026, શનિવારના રોજ ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂૂ.4.98 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ 05(પાંચ) ફાયર ફાઈટર વોટર બાઉઝર વાહનોનું…

View More મનપાના ફાયર વિભાગની ક્ષમતામાં વધારો, પાંચ ફાયર વાહનોનું લોકાર્પણ