9000 વૃક્ષારોપણનો સંકલ્પ, 1500 બોટલ રકત એકત્ર અને 3.50 લાખ પ્રસાદ પેકેટ વિતરણ અન્નકૂટ મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ ઘરેથી વાનગીઓ બનાવીને પહોંચ્યા હું ગમે ત્યાં હોઇશ,…
View More હનુમાન ચાલીસા યુવા કથામાં 4.50 લાખ ભાવિકોએ બાંધ્યું પૂણ્યનું ભાથુંgujarat
મોડેલ સ્કૂલના લોકાર્પણમાં બે વસાવા વચ્ચે બઘડાટી
સરકારી કાર્યક્રમમાં આમંત્રણ નહીં અપાતા ચૈતર વસાવા બગડ્યા, વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલ ખર્ચનો મુદ્ો ઉછાળતા ભાષણ બંધ કરાવાયું નર્મદાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલનો તાજેતરમાં લોકાર્પણ…
View More મોડેલ સ્કૂલના લોકાર્પણમાં બે વસાવા વચ્ચે બઘડાટીઆર.એસ.એસ.ના વડા ભાગવત તા.19-20 રાજકોટના પ્રવાસે
વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક યોજશે સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલ અઘારાની યાદીમાં જણાવાયા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત…
View More આર.એસ.એસ.ના વડા ભાગવત તા.19-20 રાજકોટના પ્રવાસેનાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષા
રાજકોટ ખાતે આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે રાજ્યના…
View More નાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષામનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂ
મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ શાખા પાસેથી આવક અને ખર્ચની વિગતો મંગાવામાં આવેલ જે પૈકી 50% શાખાએ પોતાનો હિસાબ રજૂ…
View More મનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂનિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇ
રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમયમાં ગાઇડલાઇન થશે જાહેર કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ 52 Interest Equalization Scheme જાહેર…
View More નિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસ
આરોપી સામે દારૂ પીવાના 11 કેસ અને 1 મારામારીનો કેસ નોંધાયેલ ગોંડલનાં ભગવતપરામાં રહેતા દેશી દારુનાં ધંધાર્થી રાહુલ કિશોરભાઇ રાઠોડને રાજકોટ શહેર તથા જીલ્લા માંથી…
View More ગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસગોંડલની મહિલાને ફોન ઉપર ધમકી, જયપુરના સાઈકો શખ્સ સામે ફરિયાદ
રાજકોટના નિર્મળા રોડ પર રહેતા મુળ ગોંડલના મહિલાને મોડી રાત્રે ફોન કરી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર જયપુરના સાયકો વિરૂધ્ધ ગોંડલમાં વધુ…
View More ગોંડલની મહિલાને ફોન ઉપર ધમકી, જયપુરના સાઈકો શખ્સ સામે ફરિયાદધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ
ધોરાજીમાં જમીન માપની વખતે બે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી જેમાં બન્ને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ…
View More ધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટજામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવ
અંદાજીત 11 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી : ન્યાય અપાવવા લેખિત અરજી જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા થતી ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવામાં…
View More જામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવ