ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો

શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવ નગર જવાના રસ્તા પાસે ચાર દિવસ પહેલાં બનેલી એક સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર અને…

View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો

તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…

View More તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત

એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો…

View More એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી

જંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટ

રાજકોટના જંકશન મેઇન રોડ ઉપર મહાનગરપાલિકાએ 18 વર્ષ પહેલા કરેલુ ડિમોલિશન ગેરકાયદેસર હોવાનો રાજકોટની દિવાની કોર્ટે ચુકાદો આપી કેસની હકીકત એવી છે કે,આ કામમાં ગત…

View More જંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટ

લીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીર

લીંબડી તાલુકાના પરાલી ગામે મહિલા સરપંચ સહિત તેમના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામમાં કોઈ મુદ્દે મામલો ઉગ્ર બન્યા બાદ મારામારી…

View More લીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીર

ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો

ચોટીલાના ત્રંબોડા ગામે પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.…

View More ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો

અકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમ

1979થી પ્રસિદ્ધ થતા અને લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા તથા લાખો જાહેરખબરો આપનારા વેપાર, વ્યવસાય કર્તાના પરમ શ્રદ્ધેય સાંધ્ય દૈનિક ’અકિલા’ના નામ અને ટ્રેડમાર્કનો…

View More અકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમ

સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને આસારામે માંગેલા જામીન ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને 20 દિવસના હંગામી જામીન મેળવવા માટે કરાયેલી…

View More સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને આસારામે માંગેલા જામીન ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

રાજ્યમાં 100 દિવસના ‘સ્વચ્છ શહેર મહાઅભિયાન’

ગુજરાતના તમામ શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં મોખરે રાખવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ’નિર્મળ ગુજરાત 2.0’ અંતર્ગત ’100…

View More રાજ્યમાં 100 દિવસના ‘સ્વચ્છ શહેર મહાઅભિયાન’

ઇસરોના નિવૃત્ત ગ્રુપ ડાયરેક્ટર સહિત 5ના નામે પાવર કનેક્શન કાપવાની અરજી થઇ ગઇ!

અમદાવાદની ટોરેન્ટ કંપની કનેકશન કાપવા પહોંચી ત્યારે ભાંડો ફુટયો, પોલીસ ફરિયાદ શહેરના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાંચ પરિવારોના વીજ કનેક્શન બોગસ દસ્તાવેજો…

View More ઇસરોના નિવૃત્ત ગ્રુપ ડાયરેક્ટર સહિત 5ના નામે પાવર કનેક્શન કાપવાની અરજી થઇ ગઇ!