દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં…
View More ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહતgujarat
દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી.…
View More દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબ
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ ભાદરવા મહિનાની આકરી તડકી અને અસહ્ય બફારાએ નાગરિકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. ચોમાસાના વિરામ બાદ આકાશમાંથી અગનગોળા વરસતા…
View More રાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબકાલે બેંક કર્મીઓની હડતાલ, 15000 કરોડના વ્યવહારો અટકશે
ગુજરાતમાં કાલે 75,000 બેન્ક કર્મીઓ પાંચ દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. રાજ્યભરની 5400 શાખાઓ બંધ રહેશે, જેથી ₹15,000 કરોડના વ્યવહારો અટકશે. બે વર્ષ…
View More કાલે બેંક કર્મીઓની હડતાલ, 15000 કરોડના વ્યવહારો અટકશેમારા પતિને નુકસાન થયું તો પરિવાર જવાબદાર; કિંજલ રબારીએ બંડ પોકાર્યુ
રાધનપુર તાલુકાના સિનાડ ગામની પ્રોફેશનલ સિંગર કિંજલ રબારીએ પોતાના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નિવેદન આપીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કિંજલે જણાવ્યું છે…
View More મારા પતિને નુકસાન થયું તો પરિવાર જવાબદાર; કિંજલ રબારીએ બંડ પોકાર્યુવાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગઈકાલે રાત્રિના સમયે એક સનસનાટીભરી અને રક્તરંજિત ઘટના સામે આવી છે, જેમાં 38 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા…
View More વાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાશોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધ
રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે.ગઈકાલે બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી…
View More શોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધવરસાદની અછતથી ઘાસચારાની કારમી તંગી, પશુધન સામે ગંભીર સંકટ
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછતની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકો માટે પશુઓને પૂરતો સૂકો ઘાસચારો…
View More વરસાદની અછતથી ઘાસચારાની કારમી તંગી, પશુધન સામે ગંભીર સંકટજામનગરમાં ખનીજચોરી ઉપર દરોડા, રૂા.1.80 કરોડનો મુદ્દામાલ કબજે
જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી…
View More જામનગરમાં ખનીજચોરી ઉપર દરોડા, રૂા.1.80 કરોડનો મુદ્દામાલ કબજેરા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકા
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ આંતરીક જૂથબંધીમાં બળવાના બ્યુગલ ફૂંકાયા બાદ હવે ભડકો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રા.લો.સંઘના વિજેતા ઉમેદવાર વિજય સખિયા સહિત…
View More રા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકા