પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…
View More પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડgujarat news
કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદ
ગોંડલના દાળિયા ગામે આવેલ રાજકોટના પ્રૌઢની કિંમતી જમીન ઉપર વ્યાજે રૂપિયા આપી નામે કરાવી લીધી રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોગા સહીત ત્રણ સામે વધુ એક…
View More કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ…
View More ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોમોરબી વોર્ડ નં.8માં ભાજપમાં ભડકો, સ્થાનિકોની ટિકિટની માંગ
સેન્સ પ્રક્રિયામાં આયાતી ઉમેદવારોનો સમાવેશ કરાતા વિરોધ મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી છે જોકે હજુ ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા નથી…
View More મોરબી વોર્ડ નં.8માં ભાજપમાં ભડકો, સ્થાનિકોની ટિકિટની માંગગોંડલમાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરાયું
ગોંડલ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા ’એક્શન પ્લાન’ અમલી બનાવવામાં આવ્યો છે. રાજકોટ…
View More ગોંડલમાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરાયુંગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્ત
એડવોકેટ રાકેશભાઇ દોશી તથા રાજેશ ધ્રુવની દલીલો ગ્રાહ્ય રાખી રૂૂા. 50,000ના લાંચના છટકામાં પકડાયેલ ગોંડલ નગર પાલીકના ફાયર સ્ટેનના ફાયર ઓફીસર સંજયભાઈ વિરમભાઈ વાસાણીને ગોંડલ…
View More ગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્તવેરાવળ ડો.આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ
વેરાવળમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલય ની કથળતી જતી હાલત અને તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ અઇટઙ ના નેજા હેઠળ…
View More વેરાવળ ડો.આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધજામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ
મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો…
View More જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈમોરબી મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર
તમામ ઉમેદવારો ભભકા વગર સાદાઇથી પોતાનું નામાંકન ભરવા જશે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં…
View More મોરબી મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેરપ્લાસ્ટિક કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણ સુરક્ષાની બન્યા છે મિસાલ
પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થિત સંચાલન કરીને અનેક મહિલાને રોજગારી પૂરી પાડતા રાજીબેને વેસ્ટ ટુ વેલ્થના સિદ્ધાંતને બનાવ્યો છે જીવંત રાજીબેને વેસ્ટ પ્લાસ્ટિકને રિસાઇકલ કરી બનાવેલ બેગ,…
View More પ્લાસ્ટિક કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણ સુરક્ષાની બન્યા છે મિસાલ