જેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરના ભાદર નદીના સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં SOGએ દરોડા પાડીને કોમર્શિયલ ગેસ…

View More જેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝ

ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધા

પોલીસે 59 છોડ સહિત 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભચાઉ-ગાંધીધામ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક હનુમાનજી મંદિરના મહંતને ગાંજાના છોડ અને સુકા જથ્થા…

View More ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધા

સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

View More સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના

વિવાદિત કિર્તી પટેલ સાથે વિવાદમાં આવેલી દિવ્યા સાવલાણી સામે જૂનાગઢમાં વ્યાજખોરીનો ગુનો

ફરિયાદી પાસે હોસ્પિટલના કામ માટેના પૈસા પડાવી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી કીર્તિ પટેલ સાથે થોડા સમય પહેલા વિવાદમાં આવેલી જૂનાગઢની દિવ્યા સાવલાણી સામે હવે…

View More વિવાદિત કિર્તી પટેલ સાથે વિવાદમાં આવેલી દિવ્યા સાવલાણી સામે જૂનાગઢમાં વ્યાજખોરીનો ગુનો

કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…

View More કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર

મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબીમાં ખાનગી નોકરી કરતા 20 વર્ષીય યુવાને પોતાની રહેણાંક ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે…

View More મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું

મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ…

View More મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું

મોરબી નજીકથી 56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવ અંતર્ગત ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે.…

View More મોરબી નજીકથી 56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

બોટાદમાં કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કર્મચારીએ 24.58 લાખની ઉચાપત કરી

બોટાદ જિલ્લા સેવાસદનમાં આવેલા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નિરીક્ષકે કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થીઓના રૂૂપિયા પોતાના અને પોતાના પરિવારના બેંક ખાતામાં નાખવી…

View More બોટાદમાં કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કર્મચારીએ 24.58 લાખની ઉચાપત કરી

મોરબીમાં ખડગેની ટીપ્પણીનો વિરોધ, ભાજપ કાર્યકરો રસ્તા પર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને મોરબીમાં ભાજપ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

View More મોરબીમાં ખડગેની ટીપ્પણીનો વિરોધ, ભાજપ કાર્યકરો રસ્તા પર