ફાઇનલમાં હાર બાદ હોટલ પરત ફરતા સમયે ઘટના, રસ્તા પર બેઠેલી ટીમ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલ મેચ બાદ…
View More ગુજરાત ટાઇટન્સની ટીમની બસ આગમાં ખાક, તમામ ખેલાડીઓનો બચાવgujarat news
ગવરીદળની સીમમાંથી ભેદી માનવ કંકાલ મળી આવતા ચકચાર
રાજકોટના ગવરીદળ ગામની સીમમાંથી એક રહસ્યમય કંકાલ અને અસ્થીઓ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે,ગવરીદળ ગામની સીમમાં…
View More ગવરીદળની સીમમાંથી ભેદી માનવ કંકાલ મળી આવતા ચકચારઘંટેશ્ર્વર-પરાપીપળિયાની પ્રાથમિક ટીપી સહિત 4 સ્કીમોને સરકારની મંજૂરી
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર…
View More ઘંટેશ્ર્વર-પરાપીપળિયાની પ્રાથમિક ટીપી સહિત 4 સ્કીમોને સરકારની મંજૂરીપોલીસ માટે ‘પોલીસી’ બદલી: વેલ્ફર ફંડમાં વધારો, અનેક લાભકારી ફેરફાર
બે કરતા વધુ સંતાનો હશે તો પણ તમામ લાભ મળશે, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખ સુધીની લોન મળશે ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ…
View More પોલીસ માટે ‘પોલીસી’ બદલી: વેલ્ફર ફંડમાં વધારો, અનેક લાભકારી ફેરફારગીચ વિસ્તારોમાં ફાયર NOC વગરના ગેરકાયદે બાંધકામ શીલ કરવા મેયરનો આદેશ
સોનીબજારમાં આગની ઘટના બાદ મેયર નેહલ શુક્લે ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર, ટીપી અને ફાયર બ્રિગેડના અધિકારીઓની મીટિંગ બોલાવી સોનીબજાર ઉપરાંત રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર,…
View More ગીચ વિસ્તારોમાં ફાયર NOC વગરના ગેરકાયદે બાંધકામ શીલ કરવા મેયરનો આદેશઅમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડા
સિંધુભવન રોડ, થલતેજ અને એલીસ બ્રીજ વિસ્તારમાં ચાલતા હાઇ પ્રોફાઇલ હુક્કાબારના સંચાલકો દરોડામાં ફરાર ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ બન્યું…
View More અમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડામનપાના વેરામાં 10 ટકા વળતરનો કાલે છેલ્લો દિવસ, રવિવારે પણ કચેરી ચાલુ રહેશે
ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં બપોરે 2 વાગ્યા સુધી રોકડેથી વેરો સ્વિકારાશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી…
View More મનપાના વેરામાં 10 ટકા વળતરનો કાલે છેલ્લો દિવસ, રવિવારે પણ કચેરી ચાલુ રહેશેસરધારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો, યુવતીનું અપહરણ
રાજકોટ નજીક આવેલા સરધાર ગામે પ્રેમ લગ્નની અદાવતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સરધાર ગામમાં રહેતા મુકેશભાઈ રાયધનભાઈ છૈયાના પરિવાર પર યુવતીના પક્ષના લોકોએ…
View More સરધારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો, યુવતીનું અપહરણRTEમાં વિદ્યાર્થી દીઠ મળતી અમારી સહાય વધારો: ખાનગી શાળા સંચાલક મંડળ
પ્રાઇવેટમાં તોતિંગ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સરકારી યોજનામાં રૂા.13675માં વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં વાંધો, આર્થિક સમૃધ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોય કડક જઘઙ બનાવવાની…
View More RTEમાં વિદ્યાર્થી દીઠ મળતી અમારી સહાય વધારો: ખાનગી શાળા સંચાલક મંડળટ્રેક્ટર ચોક પાસે યુવક પર છરીના 5-6 ઘા ઝીંકી જીવલેણ હુમલો
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ટ્રેક્ટર ચોક પાસે, ભાણજીબાપાના પુલ નજીક જાહેર રસ્તા પર એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જૂની અદાવતનો…
View More ટ્રેક્ટર ચોક પાસે યુવક પર છરીના 5-6 ઘા ઝીંકી જીવલેણ હુમલો