મવડીથી આગળ પાળ ગામે રહેતાં આધેડ પરમ દિવસે સાંજે ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ ગૂમ થયા પછી ગઇકાલે તેની લાશ પાળ જખરાપીરથી આગળ સોલવન્ટ તરફના…
View More પાળ ગામના લાપતા પ્રૌઢની ગટરમાંથી લાશ મળી આવીgujarat news
વાવડીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
સગર્ભા પત્ની વતનમાં ગયા બાદ મજૂરી કરતા 25 વર્ષીય સોનુકુમાર ચૌહાણે ચાલુ કામે ઓરડીમાં જઈ પગલું ભર્યું રાજકોટ શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વાવડીમાંથી એક અત્યંત…
View More વાવડીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાતપરિવારને ઉંઘતો રાખી તસ્કરો રૂમનો દરવાજો બહારથી બંધ કરી 2.08 લાખની મતા ચોરી ગયા
અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો દાખલ, રતનપરના પશુપાલક પરિવારના ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ મોરબી રોડ પર રતનપર ગામમાં કાલે વહેલી સવારે ચોરીની એક ઘટના સામે…
View More પરિવારને ઉંઘતો રાખી તસ્કરો રૂમનો દરવાજો બહારથી બંધ કરી 2.08 લાખની મતા ચોરી ગયામવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડી
રાજકોટના મવડી રોડ પર આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા અને મૂળ વેરાવળના વતની એવા ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની માલિકીની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર તેમના જ…
View More મવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડીકોટડાસાંગાણીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, લાખો રૂપિયાના રોકડ-દાગીનાની ચોરી
કોટડાસાંગાણી શહેરમાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં, સરકારી ક્વાર્ટરની બાજુમાં રહેતા ઉપેન્દ્રભાઈ ઠાકરના…
View More કોટડાસાંગાણીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, લાખો રૂપિયાના રોકડ-દાગીનાની ચોરીકોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે નશાની હાલતમાં ડમડમ થઇ નીકળીલા ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી…
View More કોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયાસ્પામાં ગર્લના ઘરમાંથી રૂ. 1.20 લાખની ચોરી કરનાર શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસની મોટી સફળતા, તિરૂપતિનગરમાં બંધ મકાનમાં ઘૂસી પર્સમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી રૈયા રોડ પર આવેલી તીરૂપતીનગર શેરી નંબર 05માં આ કામના ફરિયાદી…
View More સ્પામાં ગર્લના ઘરમાંથી રૂ. 1.20 લાખની ચોરી કરનાર શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયોકુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડ
શહેરના કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ રૂૂા. 73400ના 1.468 ગ્રામ ગાંજા સાથે બે પેડલરની ધરપકડ કરી પુછપરછ કરતા આ બંને મિત્રો…
View More કુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડડોમેસ્ટિક મુસાફરીમાં તેજીથી ફલાઇટના ભાડા આસમાને
ઉંચા ઇંધણ ખર્ચથી એરલાઇન્સો દ્વારા ફલાઇટો ઘટાડાતા વિમાન ભાડામાં તોતિંગ વધારો જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વીપ, ગુવાહાટી- બાગડોગરાનું અમદાવાદથી હવાઇ યાત્રાનું ભાડુ 75000 સુધી પહોંચ્યું મધ્ય પૂર્વમાં તણાવને…
View More ડોમેસ્ટિક મુસાફરીમાં તેજીથી ફલાઇટના ભાડા આસમાનેરાજકોટમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલે 28 વૃક્ષોની કત્લ કરતા ભારે રોષ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી સ્થિત ઠાકોર મૂળવાજી વિનયન કોલેજમાં પર્યાવરણને થયેલા નુકસાનનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક નાગરિક જતિનભાઈ જાનીએ કલેક્ટરને કરેલી ફરિયાદમાં આક્ષેપ…
View More રાજકોટમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલે 28 વૃક્ષોની કત્લ કરતા ભારે રોષ