ફેડરેશન ઓફ ઇન્ડિયા પાઇલટ્સ (FIP) એ ઇન્ડિગોની ભરતી સ્થિર અને અનૌપચારિક લિન સ્ટાફિંગ વ્યૂહરચનાની ટીકા કરી છે, અને કહ્યું છે કે બુધવારે આ બે પરિબળો…
View More ફલાઇટ વિક્ષેપ માટે ઇન્ડિગોની નીતિ જવાબદાર: પાઇલટ સંગઠનflight
દિલ્હી એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટ્સ અટવાઈ, ATC સર્વરમાં ખામીને કારણે ફ્લાઈટ્સની અવર-જવરને અસર
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ ખામીને કારણે ફ્લાઇટ કામગીરી ભારે ખોરવાઈ…
View More દિલ્હી એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટ્સ અટવાઈ, ATC સર્વરમાં ખામીને કારણે ફ્લાઈટ્સની અવર-જવરને અસરફલાઈટના વ્હીલવેલમાં સંતાઈ અફઘાની કિશોર 94 મિનિટ લટકી દિલ્હી પહોંચ્યો
ઈરાન જવા માગતો હતો, ભૂલથી ભારત જતી ફલાઈટમાં ચઢી ગયો અફઘાનિસ્તાનના એક 13 વર્ષના છોકરાએ ખતરનાક અને આઘાતજનક કૃત્ય કર્યું. તે કાબુલથી ભારત જતી ફ્લાઇટના…
View More ફલાઈટના વ્હીલવેલમાં સંતાઈ અફઘાની કિશોર 94 મિનિટ લટકી દિલ્હી પહોંચ્યોફ્લાઇટમાં હંગામો: મુસાફરે હરહર મહાદેવના નારા લગાવ્યા
દિલ્હીથી કોલકાતા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર અને મુસાફરો વચ્ચે ઝઘડો થયો. મામલો એટલો વધી ગયો કે ફ્લાઇટની એર હોસ્ટેસે મુસાફર સામે ફરિયાદ નોંધાવી. મુસાફરે…
View More ફ્લાઇટમાં હંગામો: મુસાફરે હરહર મહાદેવના નારા લગાવ્યાથાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટમાં 37 હજાર ફૂટ ઉંચાઇએ A.C. ફેઇલ, 140 મુસાફરોના જીવ અધ્ધર
અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફલાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થયાની ઘટનાને હજુ એક માસ જેવો ન સમય થયો છે. ત્યા થાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટની 37 હજાર…
View More થાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટમાં 37 હજાર ફૂટ ઉંચાઇએ A.C. ફેઇલ, 140 મુસાફરોના જીવ અધ્ધરટેક્નિકલ ખામી સર્જાતા ફલાઇટ ચેન્નાઇ પરત
ચેન્નાઈથી મદુરાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં હવામાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના પછી ફ્લાઇટને ચેન્નાઈ પરત ફરવું પડ્યું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ અડધા કલાકની ઉડાન…
View More ટેક્નિકલ ખામી સર્જાતા ફલાઇટ ચેન્નાઇ પરતબહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા ત્રણ ગુજરાતી સહિત 26 નાગરિકોના મોત થયા છે. આ હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો…
View More બહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયાદીકરાનું અપહરણ થયાનું જણાવી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીએ અધવચ્ચેથી ફલાઇટ પાછી વળાવી
શિવસેનાના કાર્યકર્તા અને મહારાષ્ટ્રના પૂર્વ આરોગ્ય મંત્રી તાનાજી સાવંતના દીકરાને લઈને ન્યૂઝ વહેતા થયાં હતા. એવું કહેવાઈ રહ્યું હતું કે તેનું અપહરણ થઈ ગયું છે.…
View More દીકરાનું અપહરણ થયાનું જણાવી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીએ અધવચ્ચેથી ફલાઇટ પાછી વળાવીફલાઇટમાં ઉધરસ ખાતી બાળકી પર યુવતીનો ગુસ્સો ફુટયો: હંગામા બાદ ઇમરજન્સી લેન્ડિંગ
તાજેતરના પ્લેન અકસ્માતો બાદ મુસાફરો ગભરાટમાં છે. લોકોના મનમાં ડર વસી ગયો છે. દરમિયાન હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું, તેની…
View More ફલાઇટમાં ઉધરસ ખાતી બાળકી પર યુવતીનો ગુસ્સો ફુટયો: હંગામા બાદ ઇમરજન્સી લેન્ડિંગક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારો
રાજકોટથી ગોવા-મુંબઈ-બેંગલોર-દિલ્હી-ચંદીગઢ સહિતની ફ્લાઈટોના ભાડામાં અસાધારણ વધારો ઝીકી દેતી એરલાઈન્સ કંપનીઓ ક્રિસમસ અને થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અનેક રાજકોટવાસીઓ દ્વારા હરવા-ફરવાના આયોજનો કરાયા છે ત્યારે દેશના…
View More ક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારો