દ્વારકા જિલ્લાના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂૂપે દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા…

View More દ્વારકા જિલ્લાના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

દ્વારકામાં મીની વેકેશનમાં ભાવિકો ઉમટ્યા, જગતમંદિરે સ્વર્ગ દ્વાર-મોક્ષ દ્વાર પર લાંબી કતારો

યાત્રાધામ દ્વારકામાં મહાત્મા ગાંધી જયંતીની રજા સાથે ત્રિ દિવસીય મીની વેકેશન સમા વિકેન્ડના માહોલમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી છે.દ્વારકાધીશજીના દર્શન…

View More દ્વારકામાં મીની વેકેશનમાં ભાવિકો ઉમટ્યા, જગતમંદિરે સ્વર્ગ દ્વાર-મોક્ષ દ્વાર પર લાંબી કતારો

ગાંધી જયંતિ નિમિત્તે બંધ કતલખાનાના તાળા ખોલવા ગયેલા મનપાના સફાઇ કર્મી ઉપર હુમલો

શહેરમાં ભીલવાસ નજીક આવેલા કતલખાના પાસે રાતે માથાકુટ થઇ ગઇ હતી. જેમાં આરએમસીના સફાઇ કામદાર પર કેટલાક શખ્સોએ હુમલો કરી લાફા, ધૂંબા-પાટાનો માર મારતાં સારવાર…

View More ગાંધી જયંતિ નિમિત્તે બંધ કતલખાનાના તાળા ખોલવા ગયેલા મનપાના સફાઇ કર્મી ઉપર હુમલો

ભાદરવો તપ્યો, તાપમાનનો પારો 38 ડિગ્રીએ

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભાદરવો ભરપૂર તપી રહ્યો છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું. રાજ્યમાં ક્યાંય વરસાદ…

View More ભાદરવો તપ્યો, તાપમાનનો પારો 38 ડિગ્રીએ

નવરાત્રીમાં રાત્રે 12 સુધી માઇક-સ્પીકરની છૂટ

ગુજરાતના સૌથી મોટા અને ગૌરવશાળી લોકઉત્સવ એવા નવરાત્રી પર્વ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો…

View More નવરાત્રીમાં રાત્રે 12 સુધી માઇક-સ્પીકરની છૂટ

સિંગતેલમાં ડબ્બે રૂા.20 અને કપાસીયા તેલમાં 15નો ઘટાડો

આગામી તહેવારોની મોસમ પૂર્વે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો તેમજ ગૃહિણીઓ માટે આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે રાજકોટ ખાદ્યતેલ…

View More સિંગતેલમાં ડબ્બે રૂા.20 અને કપાસીયા તેલમાં 15નો ઘટાડો

ખાનગી કંપનીના પેટ્રોલમાં રૂા.5 અને ડિઝલમાં રૂા.3નો ભાવ વધારો ઝીંકાયો

રાજકોટ શહેરમાં વાહનચાલકો અને સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના નાયરા એનર્જીના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો…

View More ખાનગી કંપનીના પેટ્રોલમાં રૂા.5 અને ડિઝલમાં રૂા.3નો ભાવ વધારો ઝીંકાયો

બાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા

રાજકોટ શહેરના વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકની નાની સાયકલ કાર સાથે અથડાવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. ટાઉનશીપના વિંગ નં. એલ-1 માં રહેતા પ્રજાવતીબેન…

View More બાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા

રાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે રાજકોટના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.…

View More રાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશ

પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ

રાજકોટના DGFT અધિકારી જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ તપાસની ખામી નોંધી છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં…

View More પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ