જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે 8 વર્ષની માસુમ ભાણેજ ઉપર દૂષ્કર્મ આચર્યા બાદ તેણીની નિર્મમ હત્યા કરનાર 39 વર્ષના મામાને સ્થાનિક સ્પેશિયલ પોકસો અદાલતે ફાંસીની…
View More માસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજાgujarat news
ન્યાય નહીં તો કામ નહીં: નવરાત્રી બાદ દસ્તાવેજ નોંધણી બંધ કરવાની ચીમકી
રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ અને DILR કચેરીના કર્મચારીઓની હડતાળ હજુ સમેટાઈ નથી ત્યાં વધુ એક કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો છે.…
View More ન્યાય નહીં તો કામ નહીં: નવરાત્રી બાદ દસ્તાવેજ નોંધણી બંધ કરવાની ચીમકી40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણી
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પાટીદાર સમાજમાં ક્ધયાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક…
View More 40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણીરાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકાર
તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6), 2023-24 ના આંકડાઓ ગુજરાતની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યની મહિલાઓમાં મેદસ્વીપણું એટલે…
View More રાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકારMBBSના 50% વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ચિંતાજનક
દર્દીની વાત સાંભળવા, તેમનો ડર સમજવા અને અજાણ્યાને ખુલ્લા દિલે વાત કરાવવા તાલીમ લઈ રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ પોતે જ સામાજિક પરિસ્થિતિમાં વાત કરવા અને…
View More MBBSના 50% વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ચિંતાજનકડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસ
ગુજરાત હાઇકોર્ટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)-1, અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ ગુપ્તાને અવમાનનાની નોટિસ જારી કરી છે. ન્યાયિક આદેશનું પાલન ન કરવા અને એક વેપારીની સિક્યોરિટાઇઝેશન…
View More ડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસભાજપ વિરોધી છાપ ધરાવતા ડીજીપી વોરાની સેવા સમાપ્ત: APPને ચાર્જ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ન્યાયિક અને વહીવટી વર્તુળોમાં મોટી હલચલ મચાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 11 વર્ષમાં 100થી વધુ…
View More ભાજપ વિરોધી છાપ ધરાવતા ડીજીપી વોરાની સેવા સમાપ્ત: APPને ચાર્જસરકાર સાથે પ્રથમ બેઠક નિષ્ફળ, મહેસુલી કર્મીઓની ત્રીજા દિવસે હડતાલ
મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સીએલના કાર્યક્રમ અને અચોક્કસ મુદતની હડતાલમાં નાગરિકોને ભારે હાલાકી બાદ સરકારી તંત્રની ઊંઘ ઊડી હતી અને કર્મચારી મહામંડળ સાથે સચિવાલયમાં સ્વર્ણિમ…
View More સરકાર સાથે પ્રથમ બેઠક નિષ્ફળ, મહેસુલી કર્મીઓની ત્રીજા દિવસે હડતાલવૃધ્ધ દંપતી સાથે દુબઇના વિઝાની લાલચે રૂા. 17.58 લાખની ઠગાઈ
રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલનો ધંધો ચલાવી નિવૃત્ત જીવન વિતાવતા 72 વર્ષીય વયોવૃદ્ધ ચીમનલાલ નારણભાઈ પટેલ અને તેમના પત્ની અલ્કાબેન…
View More વૃધ્ધ દંપતી સાથે દુબઇના વિઝાની લાલચે રૂા. 17.58 લાખની ઠગાઈહૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં આધેડ અને વૃધ્ધ, જસદણના ભંડારિયામાં આધેડનું હાર્ટએટેકથી મોત રાજકોટ પંથકમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ