પ્રથમ પાંચ રાઉન્ડમાં કોંગ્રેસને લીડ, અપક્ષ માવજી પટેલ ભાજપ ઉપર ભારે પડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની વાવ ધારાસભા બેઠકની પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ…
View More વાવ બેઠકના પ્રતિષ્ઠાના જંગમાં પ્રારંભે કોંગ્રેસ આગળgujarat news
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગ: છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ 7610 મતે આગળ, ભાજપ મૂંઝવણમાં
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી…
View More વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગ: છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ 7610 મતે આગળ, ભાજપ મૂંઝવણમાંભરતસિંહ સોલંકી જન્મદિવસે કરશે કમબેક, અમદાવાદમાં શક્તિ પ્રદર્શન
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીના આગામી તા. 26મી નવેમ્બરે જ્મ દિવસે અમદાવાદ ખાતે શક્તિપ્રદર્શનનું આયોજન કરવામાં આવતા કોંગ્રેસમાં ચર્ચા જાગી…
View More ભરતસિંહ સોલંકી જન્મદિવસે કરશે કમબેક, અમદાવાદમાં શક્તિ પ્રદર્શનજીયો સહિતની અનેક કંપનીઓના મોબાઈલ ટાવરોને જપ્તીની નોટિસ
410 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા વેરા વિભાગે સીલિંગ, જપ્તી અને ડિમાન્ડ નોટિસ સહિતની કાર્યવાહી પુરજોશમાં શરૂ કરી રાજકોટ શહેરમાં આવેલ 5.40 લાખ મિલ્કતો પૈકી અડધો…
View More જીયો સહિતની અનેક કંપનીઓના મોબાઈલ ટાવરોને જપ્તીની નોટિસસગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર કલંકિત પિતાને વીસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી પંથકમાં છ માસની ઉંમરે માતાનું અવસાન થયા બાદ દાદી અને પરદાદી પાસે ઉછરી રહેલી 17 વર્ષની સગીરા ઉપર હવસખોર પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ…
View More સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર કલંકિત પિતાને વીસ વર્ષની સજા ફટકારતી કોર્ટરાજકોટ નાગરિક બેંકના ચેરમેનપદે પાઠક અને વા.ચેરમેનપદે જીવણભાઇ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયામાં આજરોજ, તા. 22ને શુક્રવારે, ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું અને…
View More રાજકોટ નાગરિક બેંકના ચેરમેનપદે પાઠક અને વા.ચેરમેનપદે જીવણભાઇટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સીહત રાજયભારમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમા હાર્ટ એટેકથી વધુ ભોગ લેવાયો છે. યાજ્ઞિક રોડ પર ટેઇલરની દુકાને માલ આપવા…
View More ટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોતરામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી…
View More રામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રાકાલથી વડિલો અને વૃક્ષોના લાભાર્થે વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો પ્રારંભ
2 લાખ ચો.મી. જગ્યામાં અયોધ્યા ધામનું નિર્માણ: કથા માટે આયોજકોનું સુપર્બ માઈક્રોપ્લાનિંગ તૈયારીઓ અંતિમ ચરણમાં: કથા શ્રવણ માટે ભક્તજનોમાં થનગનાટ: કથા સ્થળે સુરક્ષા માટે પ્રાઈવેટ…
View More કાલથી વડિલો અને વૃક્ષોના લાભાર્થે વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો પ્રારંભપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા સબબ 76 વેપારીઓને રૂા. 19,850નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 20/11/2024 થી 21/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા સબબ 76 વેપારીઓને રૂા. 19,850નો દંડ