શાપરમાં આવેલા ગંગા ગેઈટની અંદર રહેતા મહિલાએ ફીનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે શાપર પોલીસે તેમનું નિવેદન લેવા…
View More શાપર-વેરાવળમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પીધુંgujarat news
કારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસ
ભુજ ભાગ્યા બાદ પરત આવી ફરીથી રાજકોટ છોડીને ભાગે તે પહેલાં ભક્તિનગર પોલીસે ઝડપી લીધો, કોમ્પ્લેક્સની સીડી પાસે બેસવા જેવી સામાન્ય માથાકુટમાં લોથ ઢાળી દીધી…
View More કારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસથાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાત
આધુનિક યુગમાં મોબાઇલની લતે યુવાનનો જીવ લીધો, પરિવારમાં શોક આજના જમાનામાં મોબાઇલએ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ડીઝીટલ યુગમાં મોબાઇલ વગર કોઇ…
View More થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાતસર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકી
થોરાળામાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનને તેમના મિત્રએ પૈસાની લેતી-દેતી કરી બેઠકના ભાગે છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ…
View More સર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકીમુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાત
મુંજકામાં રહેતા રિક્ષાચાલક કિશોરભાઇ ગોરધનભાઇ લીંબાસીયા (ઉ.વ.45)એ બ્લેડથી હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધાનો બનાવ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જાહેર થયો છે.તપાસ કરનાર પીએસઆઈ ડી.આર. રત્નુએ…
View More મુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાતરાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામ
પોલીસની ઢીલી નીતિના કારણે સામાન્ય બાબતમાં પણ સરાજાહેર હુમલા-છૂરીબાજીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો સરાજાહેર મારામારીની ઘટનાઓમાં ઉછાળો, અમુક પોલીસ સ્ટેશનોમાં ‘દલાલો’ સક્રિય, આમજનતાનો અવાજ દબાયો રાજકોટમાં…
View More રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામરાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામ
ાા હરિ અનંત હરિ કથા અનંતા, કહહિં સુનહિં બહુબિધિ સબ સંતા ાા રાજકોટના આંગણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ સમા’ દિવ્ય આયોજનનો લહાવો લઇ ધન્યતા અનુભવતા…
View More રાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામ12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાત
ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય અને દેશમાં ભારોભાર બદનામી થઈ છે. હવે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.…
View More 12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાતરાજકોટના એડિશનલ કલેક્ટર પદે આલોક ગૌતમે સંભાળ્યો ચાર્જ
2011 બેન્ચના અધિકારી છે સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટિંગ રાજકોટના એડિશનલ કલેક્ટર ચેતન ગાંધીની ગાંધીનગર ખાતે બદલી થતા રાજકટના નવા 18 માં એડિશનલ કલેકટર તરીકે આલોક ગૌતમની…
View More રાજકોટના એડિશનલ કલેક્ટર પદે આલોક ગૌતમે સંભાળ્યો ચાર્જરાજકોટ જેલમાં તમાકુ, મોબાઈલ-સિમકાર્ડ ઘુસાડવાનું ષડ્યંત્ર,અગાશીમાં દડો મળ્યો
જેલમાં પ્રિતિબંધિત વસ્તુઓ પહોંચતી કરવાનું નેટવર્ક શોધવા જેલ તંત્ર નિષ્ફળ રાજકોટ મધ્યથ જેલમાં વધુ એક વખત તમાકુ, મોબાઈલ ફોન અને સીમકાર્ડ ભરેલો દડો જેલમાંથી મળી…
View More રાજકોટ જેલમાં તમાકુ, મોબાઈલ-સિમકાર્ડ ઘુસાડવાનું ષડ્યંત્ર,અગાશીમાં દડો મળ્યો