જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે સરકાર દ્વારા પ્રોજેકટ ના વિરોધમાં આજ રોજ પોરબંદરની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સમાજો દ્વારા આ પ્રોજેકટની અનોખી…
View More જેતપુરના પ્રદૂષણની પોરબંદરમાં અંતિમયાત્રાgujarat news
લાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલો
લાઠીના સરકારી પીપળવામા રહેતા એક યુવકે યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ દોઢેક માસ પહેલા છુટાછેડા લઇ લેતા આ મુદે ચાર શખ્સોએ યુવક પર પાઇપ…
View More લાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલોતાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પર
રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર…
View More તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પરદેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડો
યોજાયેલ લોકઅદાલતમાં 3839 કેસોનો સુખદ નિવેડો : રૂા. 3.30 કરોડના હુકમો થયાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ 14 ના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડોખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મ
ઘટનાથી સર્વત્ર ફિટકારની લાગણી, દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ કાર્યવાહી ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ…
View More ખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધ
ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા ગાયત્રી આશ્રમે પૂ.…
View More ગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધશ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડ
એક અહેવાલ અનુસાર, શ્રીલંકા પોલીસની એક એકમ દ્વારા લંકા ટી10 સુપર લીગ ટીમ ગાલે માર્વેલ્સના ભારતીય માલિક પ્રેમ ઠક્કરની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી…
View More શ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડE-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે
31 ડિસેમ્બરે ઈ-કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાત, અફવાઓથી દૂર રહેવા અપીલ રાજ્યમાં રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી કાર્ય હાલ…
View More E-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશેઈમ્પેક્ટ ફીનો કાલે છેલ્લો દિવસ, કુલ 970થી વધુ અરજી
ઓક્ટોબર 2022માં લાગુ થયેલ સ્કીમની મુદતમાં 16 જૂન 2024ના રોજ છ માસનો વધારો થયેલ જે કાલે પૂર્ણ થશે ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા સૌથી વધુ ઓફલાઈન…
View More ઈમ્પેક્ટ ફીનો કાલે છેલ્લો દિવસ, કુલ 970થી વધુ અરજીખંઢેર બનેલા કોન્વોકેશનમાં ‘જોષીપુરા’નો ઉતારો
સૌ.યુનિ. સામે કોંગ્રેસનો નવતર વિરોધ: છાત્રોને ડિગ્રી વિતરણ કરી આર્શ્ર્ચયજનક કાર્યક્રમ આપ્યો થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 વર્ષ પહેલા ખાતમૂહર્ત થયેલા એક…
View More ખંઢેર બનેલા કોન્વોકેશનમાં ‘જોષીપુરા’નો ઉતારો