સર્વેયર સહિતની બે કારમાં તોડફોડ : 13 સામે ફરિયાદ માળિયાહાટીના તાલુકાના કેરાળા ગામના 42 વર્ષીય ખેડુત હરસુખભાઈ ગોવિંદભાઈ કળથીયા તથા માલદેભાઈ ભીખાભાઈ ભેંદરડાએ સંયુક્ત લાડુડી…
View More માળિયાહાટીનાના કેરાળા ગામના ખેડૂત પર જમીન માપણી મુદ્દે શેઢા પાડોશીનો હુમલોgujarat news
ભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોત
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી દેતા મિત્રના પૌત્ર ના લગ્ન પ્રસંગમાં જઈ રહેલ વૃદ્ધને ગંભીર ઈઝા થતા તેનું…
View More ભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોતવેરાવળના દરિયામાં જહાજ અને ફિશિંગ બોટ વચ્ચે અકસ્માત
વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી માછીમારી માટે ગયેલી એક ફિશિંગ હોડીને અરબી સમુદ્રમાં માધુપુર નજીક મોટા જહાજે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહામહેનતે ત્રણેય માછીમારોને…
View More વેરાવળના દરિયામાં જહાજ અને ફિશિંગ બોટ વચ્ચે અકસ્માતસુરતમાં ખુલ્લી ગટરમાં પડી જનાર બે વર્ષના માસૂમને બચાવવા રાતભર રેસ્કયૂ
સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાની એક દુર્ઘટના બની છે. વરિયાવ પાસે 2 વર્ષનું બાળક ગટરમાં પડવાના 12 કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં…
View More સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જનાર બે વર્ષના માસૂમને બચાવવા રાતભર રેસ્કયૂબગસરા એસટી ડેપોમાં મુસાફરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવ
બગસરા એસ ટી ડેપોની હાલત અતિ દયનીય થતી જતી હોઈ તેવું લાગી રહ્યું છે.અનેક સમસ્યાઓથી ઘેરાયેલું અહીંના ડેપો દ્વારા જેમ ફાવે તેમ અનેક રૂૂટો બંધ…
View More બગસરા એસટી ડેપોમાં મુસાફરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવભાવનગરના રાજપરા ગામે જેઠાણીનો દેરાણી પર હુમલો
પ્રકરણની પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા રાજપરા(તણસા) ગામે જેઠાણી એ દેરાણી ને ઢોરમાર માર્યો હતો.શરીરે લાલ અને…
View More ભાવનગરના રાજપરા ગામે જેઠાણીનો દેરાણી પર હુમલોધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનો પ્રારંભ, જિલ્લાના 29 કેન્દ્રો પર વ્યવસ્થા
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 7780 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા…
View More ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનો પ્રારંભ, જિલ્લાના 29 કેન્દ્રો પર વ્યવસ્થાખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું
દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28…
View More ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધુંગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદની ઘટના, દોઢ લાખની લૂંટ પણ ચલાવી, 3 શખ્સોની ધરપકડ શહેરમાં લિફ્ટ નહિ આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો…
View More ગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યાસુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત
યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં…
View More સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત