નોટિસનો ઉલાળિયો કરતા ડીઇઓએ રૂબરૂ હાજર થવા આપેલી સુચના મોરબીમાં ફાયર સેફટી ન ધરાવનાર શાળા સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી…
View More મોરબીમાં ફાયર સેફટીના મામલે 17 શાળા સંચાલકોને રૂબરૂ જવાબ માટે તેડુgujarat news
તારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો
પડધરીમાં બનેલો બનાવ; રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો પડધરીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક ને હરિર ધંધાર્થીએ તારે રીક્ષા ચલાવવી હોય તો…
View More તારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલોમોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધાર
વિરપુર બોલાવી અપહરણ કર્યું, 50 લાખની માંગણી કરી; બંન્નેની ધરપકડ, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણીયાને હનીટ્રેપમાં ફસાવવાનો…
View More મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધારઅન્ય રાજયોના લાયસન્સના આધારે 108 શખ્સોએ હથિયાર ખરીદી લીધા
અમદાવાદ-રાજકોટ-સુરત-વડોદરા-મોરબી-બોટાદ-સુરેન્દ્રનગરના શોખીનો કાનુની સકંજામાં રૂા. 7 લાખથી 20 લાખમાં હથિયારનો વેપલો, એટીએસે સમગ્ર રેકેટનો કર્યો પર્દાફાશ ગુજરાત એ. ટી. એસ.ની ટીમને મોટી સફળતા મળી છે.…
View More અન્ય રાજયોના લાયસન્સના આધારે 108 શખ્સોએ હથિયાર ખરીદી લીધારાણપુરમાં 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
મામલતદાર, નેશનલ હાઈવેના અધિકારીઓ, પીજીવીસીએલની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો…
View More રાણપુરમાં 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુંભગવાન દ્વારકાધીશ તથા રૂક્મિણીજીના લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો
યાત્રાધામ દ્વારકા ખાતે આજે ચૈત્ર સુદ અગિયારસના ભગવાન દ્વારકાધીશ તથા રૂૂક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. તીર્થ પંડિતો દ્વારા શ્ર્લોકોચ્ચાર સાથે ભગવાનની લગ્નવિધી યોજાઈ હતી. જેનાથી…
View More ભગવાન દ્વારકાધીશ તથા રૂક્મિણીજીના લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયોમોરબીમાં જાહેરમાં થૂંકશો તો પણ હોર્ડિંગમાં ફોટા લાગશે
મોરબી શહેરમાં જાહેરમાં થુંકતા પકડાશો તો જાહેરમાં પોસ્ટર લગાડવામાં આવશે. જાહેર માં આડેધડ થુંકતા કે યુરીનલ કરતા બેજવાબદાર લોકો વિરૂૂદ્ધ મનપાએ એક્શન પ્લાન બનાવ્યો છે.…
View More મોરબીમાં જાહેરમાં થૂંકશો તો પણ હોર્ડિંગમાં ફોટા લાગશેતાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબી અટકણો બાદ જિલ્લા પ્રમુખ ને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રમુખ નામ માટે થોડી એક વ્યક્તિ એક હોદો…
View More તાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવીરાજુલાના રામપરા જંગલ વિસ્તારમાં લાગેલી આગ
અમરેલી જિલ્લામાં સિંહોના ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર…
View More રાજુલાના રામપરા જંગલ વિસ્તારમાં લાગેલી આગસાંપ્રદાયિક વિભાજન કરી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવાઈ રહ્યું છે
નેહરુ-પટેલ વિભાજીત હોવાનું સ્થાપિત કરવા અને રાષ્ટ્રીય નાયકો અંગે ષડયંત્રો ચાલી રહ્યા છે: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો આરોપ અમદાવાદમાં સાબરમતિના તટે ચાલી રહેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં…
View More સાંપ્રદાયિક વિભાજન કરી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવાઈ રહ્યું છે