પાવડો પકડી ફોટા પડાવતા શાસકો ધો.10ના હોનહાર રિઝલ્ટ લાવનાર છાત્રોને બિરદાવવાનું ચૂક્યા ધો. 10નું રિઝલ્ટ આવતા આજે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો…
View More મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાયgujarat news
અમેરિકામાં ઘુસણખોરી કરતાં બોટ પલટી, બે ગુજરાતી બાળકો સહિત 4નાં મોત
અમેરિકા જવાની ઘેલછામાં ગુજરાતનો વધુ એક પરિવાર દરિયામાં ડૂબી ગયો છે, ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે દરિયામાં બોટે…
View More અમેરિકામાં ઘુસણખોરી કરતાં બોટ પલટી, બે ગુજરાતી બાળકો સહિત 4નાં મોતપહેલગામ ફર્સ્ટ, અરવલ્લી કલેકટર સેક્ધડ ધમકીભર્યા ઇમેઇલ મળતા ભારે અફરાતફરી
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આંતકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં અજંપાભરી સ્થિતિ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્તકતા માટે…
View More પહેલગામ ફર્સ્ટ, અરવલ્લી કલેકટર સેક્ધડ ધમકીભર્યા ઇમેઇલ મળતા ભારે અફરાતફરીરાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવ
સરહદે તણાવ વચ્ચે દવા, મેડિકલ સ્ટાફ, ડોકટરો, પેટ્રોલ-ડીઝલ, કાયદો વ્યવસ્થાની વિગતો મેળવી સંભવિત વાવાઝોડા, અતિવૃષ્ટિ અંગે પણ ચર્ચા, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી રાજકોટ: ભારત…
View More રાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવથેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરી
દિવ્યાંગધારો 2016ના અમલ સહિતની થેલેસેમિક બાળકોને પડતી મુશ્કેલીઓનું રાજ્ય સરકાર નિરાકરણ લાવે રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ સહિતાના શહેરની સરકારી હોસ્પીટલનાં થેલેસેમીયા વોર્ડમા સવારથી સાંજ…
View More થેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરીરાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડ
ગ્રામ્યમાં સૌથી વધારે અમરાપુર કેન્દ્રનું 98.34 અને નીચુ ભાયાવદરનું 71.20 ટકા, શહેરમાં માલવિયાનગરનું 95.99 સૌથી વધુ અને કરણપરા તળિયે : 5000 થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ,…
View More રાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડહરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો
મૂળ અમરેલી પંથકનો વતની અને હાલ કાલાવડ રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે રૂૂમ ભાડે રાખીને રહેતા યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ માર…
View More હરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યોગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધ
તમામ અધિકારીઓ અને કર્મચારીની રજાઓ રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર થવા ડીજીપીનો આદેશ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં એરસ્ટ્રાઇક કરી છે.…
View More ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધઅમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટ
બાહુબલીના નજીકનો શખ્સ કાવત્રાનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું, પોલીસની 6 કલાકની પૂછપરછમાં મોટા ખુલાસા સૂત્રધારે જ સગીરા બની અમિત સાથે ઇન્સ્ટાગ્રામમાં વાત કરી ફસાવ્યો, મદદ…
View More અમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટગુજરાતે અમેરિકન સ્ટાઇલથી 300 બાંગ્લાદેશીઓને રવાના કર્યા
ગુજરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ પર સરકારે કડક એક્શન લીધી છે. ગુજરાત પોલીસે ઇતિહાસનું સૌથી મોટું અને પહેલુ મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધરીને 300 બાંગ્લાદેશી…
View More ગુજરાતે અમેરિકન સ્ટાઇલથી 300 બાંગ્લાદેશીઓને રવાના કર્યા