જૂનાગઢના કાળવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે એટીએમમાંથી રૂૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનાના ભભદિં ફૂટેજ સામે…
View More જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાનgujarat news
ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું…
View More ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોતપોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલો
સ્પોર્ટ્સની સાથે સાથે રેડ હોય, ડિમોલિશન હોય, દારૂની રેડ હોય કે પછી લવજેહાદના કિસ્સા નેહલબેન મકવાણા હર હંમેશ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે નેહલબેન મકવાણાએ…
View More પોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલોઅમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નારણપુર વિસ્તારમાં…
View More અમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોતખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપી
વડોદરામાં એસીબીનું સૌથી મોટું ઓપરેશન સિ. ક્લાર્ક બે લાખ લેતા ઝડપાયો, મદદનીશ ભૂશાસ્ત્રી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ ફરાર વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ…
View More ખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપીકારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
વ્યાજ ચૂકવવા 1.25 કરોડની લોન લીધી છતા ધમકીઓ મળતા ઝેરી ટીકડા ખાધા કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય…
View More કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસહૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન…
View More હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈરાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષા
રાજકોટ ખાતે આગામી 25મી મેના રોજ UPSC( prilim)ની પરીક્ષા યોજાશે. સતત 11 વર્ષથી રાજકોટ આ પરીક્ષાના કેન્દ્ર તરીકે કાર્યરત છે અને આ વર્ષે…
View More રાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષાસમૂહલગ્નના સ્ટેજ ઉપર ચડી મહંત પર હુમલો
વકીલ સહિત સાત શખ્સો તૂટી પડતા બઘડાટી, કચ્છના નખત્રાણામાં ગુરૂગરવા સમાજના લગ્નોત્સવમાં બનેલી ઘટના કચ્છના નખત્રાણા નજીક આવેલા નાગલપુર ખાતે ગુરૂૂ ગરવા સમાજના 18માં…
View More સમૂહલગ્નના સ્ટેજ ઉપર ચડી મહંત પર હુમલોસર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ…
View More સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ