ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં…
View More ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજેgujarat news
પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદ
રાજકોટમાં આંતરજ્ઞાતીય યુવક યુવતીના પ્રેમ પ્રકરણમાં કોર્ટ મેરેજ બાબતે યુવાનના પરિવારજનોને જુદી જુદી જગ્યાએ લઈ જઈ મારકુટ, ગાળાગાળી, ધમકીથી યુવાનની માતાને બાલ્કનીમાંથી કૂદીને આપઘાતની ફરજ…
View More પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદકિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ
શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. 3માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી,…
View More કિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુકારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપ
શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતી યુવતી વિરૂદ્ધ કારખાનામા સાથે કામ કરતી શ્રમિક યુવતીએ ઝઘડો થયાની પોલીસમાં અરજી કરી હતી. જે અરજીમાં કામે મહિલા પોલીસ કર્મી…
View More કારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપબે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી
શહેરનાં કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી પાસે ઓફીસમા યુવાનને બોલાવી 4 ફડાકા ઝીકી મર્ડરનાં ગુનામા કોર્ટમા જુબાની આપવા નહી જવાનુ કહી ધમકી આપતા ભકિતનગર…
View More બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકીસરકારી નોકરીનો ક્રેઝ અને નકારાત્મક રીલ્સ ચિંતાનો વિષય: મુખ્યમંત્રીની ટકોર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરકારી નોકરીના ક્રેઝ અને સોશિયલ મીડિયા પર નકારાત્મક રીલ્સની લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને સકારાત્મક…
View More સરકારી નોકરીનો ક્રેઝ અને નકારાત્મક રીલ્સ ચિંતાનો વિષય: મુખ્યમંત્રીની ટકોરગીરમાં ‘પંચરવાલી સિંહણ’ના પરાક્રમોની ચર્ચા
દેવળિયા સફારી પાર્કમાં વાહનોના ટાયરમાંથી હવા કાઢી નાખે છે! સાસણ ગીરમાં, એક યુવાન સિંહણ જંગલમાં ચર્ચામાં આવી છે, જેને પંચચર વાલી સિંહણ નામ આપવામાં આવ્યું…
View More ગીરમાં ‘પંચરવાલી સિંહણ’ના પરાક્રમોની ચર્ચાભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલી
શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર: અનેક વખત રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગની અભણ નીતિનો સંચાલક મંડળનો આક્ષેપ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો…
View More ભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલીમેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી
મેટોડામાં રહેતી પરિણીતા પોતાના ધરે હતી ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી મારમારી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપીકોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવી
કોંગ્રેસના નેતા અને આણંદના પૂર્વ સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો પારિવારિક ઝઘડો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. પત્ની રેશ્મા પટેલે પતિની સ્ત્રી મિત્ર સાથે…
View More કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવી