બન્ને પાવર હાઉસ ચાલુ, 12,750 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂૂઆતમાં…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચીgujarat news
ઇમરજન્સી સિઝેરીયન અને તાત્કાલિક વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે એઇમ્સમાં NICUની શરૂઆત કરાઇ
અધૂરા મહિને જન્મતા બાળકો માટે વરદાનરૂપ ફેસીલીટીનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને લાભ મળશે આ પ્રદેશમાં વિશ્વ કક્ષાની નવજાત શિશુ સંભાળ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા…
View More ઇમરજન્સી સિઝેરીયન અને તાત્કાલિક વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે એઇમ્સમાં NICUની શરૂઆત કરાઇ21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પાર
ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકા ઉપર વરસાદ પડી ગયો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ…
View More 21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પારએકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશે
દર અઠવાડિયે ધો.3 થી 12ની યોજાતી કસોટીથી અન્ય કામગીરીને અસર: એકમ કમિટી પધ્ધતિ બદલાવવા સરકારને રિપોર્ટમાં ભલામણ કરશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3 થી 12…
View More એકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશેઘીમાં તેલની મિલાવટ, દૂધમાંથી ફેટ ગાયબ : ચાર પેઢી સામે ફરિયાદ
ફૂડ વિભાગ દ્વારા વધુ 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 1ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ શહેરમાં ભેળસેળિયા તત્વોએ માજા મુકી છે ફૂડ વિભાગ દ્વારા અનેક વખત આ…
View More ઘીમાં તેલની મિલાવટ, દૂધમાંથી ફેટ ગાયબ : ચાર પેઢી સામે ફરિયાદનાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાત
થાનગઢમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાય જવા પામી છે. નાનાભાઇએ વ્યાજે પૈસા લીધા બાદ તેનુ અવસાન થતા વ્યાજખોરો…
View More નાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાતમારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવી
20 હજારની ઉઘરાણીમાં છરી બતાવી મહિલાને ધમકી આપી જામનગર રોડ બી.આર.ડાંગર કોલેજ પાસે મારુતિનગર ક્વાર્ટરમાં રહેતા શારદાબેન રશીકભાઈ પરમાર(ઉ.વ.22) પોતાના ઘરે હતા ત્યારે પરા પીપળીયામાં…
View More મારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવીજારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બે
પટ્ટમાંથી રૂા.51 હજારની રોકડ કબજે કરતી પોલીસ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા જારીયા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે…
View More જારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બેકોર્પોરેશનમાં બજેટના હિસાબ-કિતાબ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ…
View More કોર્પોરેશનમાં બજેટના હિસાબ-કિતાબ શરૂદારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખી
ડી.એચ કોલેજ ગેઇટ પાસેથી દારૂ સાથે ઝડપાયેલા બે શખસોની પુછપરછમાં વોર્ડના પ્રમુખનું નામ ખુલ્યા બાદ પોલીસે નામ કાઢવા જૂની FIR ઓનલાઇન ચડાવી દીધી ? રાજકોટનાં…
View More દારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખી