ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક…
View More ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુgujarat news
અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર શનિવારે (11 ઓક્ટોબર) વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ગંભીરસિંહ…
View More અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોતરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
– દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ – રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ સવારે દ્વારકા ખાતે આવ્યાં હતા. તેમણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ…
View More રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યારાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
ગામમાં પાણી આપવા મામલે વાલ્વમેન અને તેના પુત્રને બંદૂક દેખાડી હુમલો કરનાર માતા- બે પુત્ર સહિતના સામે ફરીયાદ રાજકોટ નજીક ફાડદંગ ગામે પાણી આપવા બાબતે…
View More રાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોપોલીસમાં જુદી-જુદી ભરતીના બદલે એક સાથે કરો : હાઇકોર્ટ
પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે હાલ પોલીસ ભરતીના પ્રથમ તબક્કામાં સીધી ભરતી પ્રક્રિયામાં PSI ભરતીની 50…
View More પોલીસમાં જુદી-જુદી ભરતીના બદલે એક સાથે કરો : હાઇકોર્ટવેસ્ટ ઇન્ડિઝમાંથી ફેક પાસપોર્ટ સાથે પાંચ ગુજરાતી ઝડપાયા
ખતરનાક વોટર ચેનલ મારફત અમેરિકામાં ઘુસણખોરી માટે આવ્યાની શંકા, મોટી રકમનો દંડ ફટકારાયો ફેક પાસપોર્ટ પર વેસ્ટ ઈન્ડિઝમાં આવેલા ગ્રેનેડા નામના દેશમાં લેન્ડ થયેલા પાંચ…
View More વેસ્ટ ઇન્ડિઝમાંથી ફેક પાસપોર્ટ સાથે પાંચ ગુજરાતી ઝડપાયામાળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરી
માળિયા તાલુકાના વેજલપર ગામમાં ગત રાત્રીએ તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ ગામમાં ત્રણ મકાનો અને બે મંદિરોમાં ચોરી કરી હતી એટલું જ નહિ તસ્કરો એક…
View More માળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરીજામજોધપુર પંથકમાં પવનચકકીના કામો મોટા રાજકીય નેતાઓના હાથમાં આવતા કાર્યકરો રિસાયા
આગામી સ્થાનિક ચૂંટણીમાં ચિત્ર બદલાવાનો અંદાજ જામ જોધપુર પંથકમાં ખાનગી કંપની ની પવનચકી સોલાર ના કામો પુર બહાર માં ચાલે છે મોટા ભાગે પવન ચકીના…
View More જામજોધપુર પંથકમાં પવનચકકીના કામો મોટા રાજકીય નેતાઓના હાથમાં આવતા કાર્યકરો રિસાયારાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદ
ક્ધટેનર સુદાન પહોંચતા 9.619 મે.ટન માલ ઓછો હોવાનું માલુમ પડયું રાજકોટથી સીંગતેલ ભરીને મુંદરા આપવા નીકળેલાં ટ્રેઇલર ક્ધટેનરમાંથી રૂૂા. 14,13,822નો માલ બારોબાર કાઢી વેચી દેવાતાં…
View More રાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદમોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…
View More મોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાત