આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કાર્યવાહી, રોગચાળો કાબુમાં, મચ્છર ઉત્પત્તિ સબબ 158 આસામીઓને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન જાહેર…
View More પાણીજન્ય રોગચાળાનો ખતરો, 972 ક્લોરીન ટેસ્ટ કરાયાgujarat news
મનપાની શાળાના 2767 વિદ્યાર્થીઓ અને 151 શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઇ
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની સરકારી પ્રાથમિક શાળાઓમા ફાયર એન્ડ સેફ્ટિ,પ્રાથમિક સારવાર તેમજ ડિઝાસ્ટર મનેજમેન્ટ અંગે દરરોજ પાંચ શાળાઓમા વિધાર્થીઓ અને શિક્ષકોને તાલિમો…
View More મનપાની શાળાના 2767 વિદ્યાર્થીઓ અને 151 શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઇજીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તો સંપૂર્ણ સહકારની દેવાયત ખવડની જાહેરાત
ગુજરાતના કલા જગતના બે દિગ્ગજ નામો દેવાયત ખવડ અને જીગ્નેશ કવિરાજ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડ દ્વારા જીગ્નેશ કવિરાજને ચૂંટણીના…
View More જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તો સંપૂર્ણ સહકારની દેવાયત ખવડની જાહેરાતરાજકોટની સોની બજારની પેઢીઓને કૂતરાના રખોપા !
દેશમાં હાલમાં સોનાના ભાવમાં વધઘટ વચ્ચે જવેલરી, રોકાણ અને ઓર્ડરના નિર્ણય પર અસર પડી રહી છે, જેની અસર રાજકોટના સોની બજારમાં વેચાણ, માંગ અને ગ્રાહકોના…
View More રાજકોટની સોની બજારની પેઢીઓને કૂતરાના રખોપા !લેશન ન કરનાર વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને જેલની સજા
ગાંધીનગર કોર્ટનો જેલ અને દંડ ફટકારતો ચૂકાદો આજથી 5 વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી સ્કૂલમાં લેશન ના લાવનાર વિદ્યાર્થિનીને લાફો મારવાના મામલે શિક્ષિકાને 3…
View More લેશન ન કરનાર વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને જેલની સજાગિરનાર સ્પર્ધાના સ્પર્ધકો, ડ્રગ્સનું સેવન કરે છે ? ડોપ ટેસ્ટ કરાવવા રજૂઆત
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં નિયમની અમલવારી થતી હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ વિજેતા સ્પર્ધકો દ્વારા જ સ્પર્ધામાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું સેવન થતું હોવાની…
View More ગિરનાર સ્પર્ધાના સ્પર્ધકો, ડ્રગ્સનું સેવન કરે છે ? ડોપ ટેસ્ટ કરાવવા રજૂઆતમંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. લીંબચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ…
View More મંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા અને ગંદકી સબબ 132 વેપારીઓને રૂા.44350નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2026 થી 31/01/2026 એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા અને ગંદકી સબબ 132 વેપારીઓને રૂા.44350નો દંડરાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ઘમકી, તંત્ર દોડતું થયું
રાજ્યભરમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ…
View More રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ઘમકી, તંત્ર દોડતું થયુંતળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અંતરિયાળ અને દરિયા કિનારે કુદરતી સૌંદર્ય અખૂટ છે તેવા સ્થળે બારૈયા કોળી પરિવાર ના માતાજી ચામુંડા નો મઢ-વિશાળ મંદિર આવેલ છે.આ…
View More તળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરી