નળસરોવર પક્ષી અભયારણ્યમાં પર્યટનને જે શાંતિ મળી છે તે શાંતિ પાછી આવી છે. રામસર સાઇટે તેની તાજેતરની વસ્તી ગણતરીમાં 200 પ્રજાતિઓના પાંચ લાખથી વધુ પક્ષીઓ…
View More બોટિંગ બંધ થતા નળસરોવરમાં પંખીડા ઉમટ્યાgujarat news
સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે હલ્લાબોલ
ભોજન-સફાઇ-પાણી-લિફટના ધાંધિયાથી વિદ્યાર્થીઓનો આક્રોશ ફુટયો રાજકોટમાં બની ત્યારથી વિવાદોમાં રહેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ વધુ એક વખત વિવાદમાં આવી છે અને સફાઇ-ભોજન સહીતની અસુવિધાના વિરોધમાં મોડીરાત્રે…
View More સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે હલ્લાબોલગુજરાત રાજ્યનું બજેટ એક દિવસ મોડું રજૂ કરાશે
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને કામચલાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. સત્રની…
View More ગુજરાત રાજ્યનું બજેટ એક દિવસ મોડું રજૂ કરાશેજંગલેશ્ર્વરમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી: કલેક્ટરની સ્પષ્ટ વાત
હાઈકોર્ટના આદેશનું સ્પષ્ટ પાલન કરવામાં આવશે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે 3 મહિના માટે રોક લગાવી દેતા 35000 લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 27…
View More જંગલેશ્ર્વરમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી: કલેક્ટરની સ્પષ્ટ વાતહનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોત
રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂૂપતાનગરમાં રહેતાં અને મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂૂમ ધરાવતાં વેપારીનું રાજનગર નજીક બીજડાવાળા રોડ પર ચાલુ…
View More હનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોતદાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલ
370 જગ્યાએ તોલમાપ ખાતાના ચેકિંગમાં ભોપાળા ખુલ્યા, સ્થળ પરથી જ 6.79 લાખનો દંડ વસૂલાયો રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂૂમના 370 એકમોમાં…
View More દાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલઅધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારી
કેન્દ્ર સરકારના ‘ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય; કેબિનેટમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા ઉદ્યોગ-શિક્ષણ-મહેસૂલ-ઉર્જા- શહેરીવિકાસ વિભાગ…
View More અધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારીદસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
દસાડા તાલુકાના બામણવા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે ઘટના સ્થળે…
View More દસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંભાવનગરમાં પોલીસે પીછો કરી 86.57 લાખનો દારૂ પકડયો
પીકઅપ વાન-મોટર સાઈકલ સહિત 96.82 લાખનો મુદ્દામાલ કબજે ભાવનગરના પેરોલ ફલોં સ્ક્વોર્ડના સ્ટાફ એ સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં ઈંગ્લીશ દારૂૂનું મસમોટું કટિંગ થતું હોવાની…
View More ભાવનગરમાં પોલીસે પીછો કરી 86.57 લાખનો દારૂ પકડયોપાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો
સુરતમાં 21 કરોડનાં કામમાં માત્ર 30 ટકા સિમેન્ટ વપરાયાનો ઘટસ્ફોટ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હવે ભ્રષ્ટાચારના સૌથી…
View More પાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો