રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ જાહેર કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે ના કરી શકતી હોય તેવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ…
View More પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ નહીં કરતી પાલિકા-મહાપાલિકાઓ સામે કડક પગલાં ભરવા આદેશgujarat high court
PSI અને કોન્સ્ટેબલની ભરતીમાં વિલંબ કેમ? પોસ્ટવાઇઝ કેલેન્ડર મૂકો
સુઓમોટો પર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ, ભરતી, તાલીમ, જાહેર મિલકતોના રક્ષણ માટે નીતિ ધડવા સૂચન ગુજરાતમાં પોલીસ વિભાગમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ…
View More PSI અને કોન્સ્ટેબલની ભરતીમાં વિલંબ કેમ? પોસ્ટવાઇઝ કેલેન્ડર મૂકોગુજસીકોટ ગુનાના ઇતિહાસમાં પહેલી ઘટના આરોપીને માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ મુકાયા પહેલાં જામીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટ
જુનાગઢ નાં નામચીન શખ્સ ની ગુજસીકોટ માં ધરપકડ થયા બાદ માત્ર અઢી મહીનામાં ચાર્જશીટ મુકાયા પહેલા હાઇકોર્ટ દ્વારા જામીન મુક્તિ થઇ છે. હાઇકોર્ટ દ્વારા…
View More ગુજસીકોટ ગુનાના ઇતિહાસમાં પહેલી ઘટના આરોપીને માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ મુકાયા પહેલાં જામીન મુક્ત કરતી ગુજરાત હાઇકોર્ટસહકારી સંસ્થાઓમાં નોકરીના નિયમો ઘડવા આદેશ
રાજ્યની સહકારી સંસ્થાઓ અને નિર્દિષ્ટ સહકારી મંડળીઓના લાખો કર્મચારીઓની નોકરીઓથી સંબંધિત નિયમો ઘડવામાં સરકારની ઉદાસીનતા મામલે હાઇકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન કરવામાં આવી છે. જે…
View More સહકારી સંસ્થાઓમાં નોકરીના નિયમો ઘડવા આદેશબેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતો
મુંજાવરો વિસ્ફોટકો રાખતા હતા, હાઈકોર્ટમાં રાજ્ય સરકારની ધારદાર દલીલો, આજે પણ સુનાવણી બેટ દ્વારકામાં દરગાહ સહિતની જગ્યાઓના ડિમોલિશનની સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઇ છે અને…
View More બેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતોગુજરાતમાં અલગ ટ્રાફિક ફોર્સ બનાવો: હાઈકોર્ટની સલાહ
શહેરી વિસ્તારોમાં વકરતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા અને નિયમોના અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરવા સરકારને સૂચના ગુજરાતમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાને લઇને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ…
View More ગુજરાતમાં અલગ ટ્રાફિક ફોર્સ બનાવો: હાઈકોર્ટની સલાહકારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટ
એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઇવર વચ્ચે મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ પર સ્ટે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને ગુનામાં ગંભીરતા…
View More કારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટટ્યુશન ફીનો માસિક આંકડો જાહેર કરવા હાઈકોર્ટે કરેલા આદેશનો ઉલાળ્યો
શિક્ષણ વિભાગની લાલિયાવાડીથી ખાનગી સંચાલકો બેફામ, વાલીઓમાં નારાજગી શિક્ષણ બિઝનેસ બની ગયું છે અને વાલીઓ પાસેથી સફેદ લૂંટ ચલાવવામાં આવી રહી છે- આ પ્રકારની માન્યતા…
View More ટ્યુશન ફીનો માસિક આંકડો જાહેર કરવા હાઈકોર્ટે કરેલા આદેશનો ઉલાળ્યોબાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.
રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો…
View More બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ
રાજયની આઠેય મનપા અને GPCBનો ડેટા રજૂ થતા આકરું વલણ, 31 જાન્યુ.એ વધુ સુનાવણી ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક અને ગંદકી મુક્ત બનાવવાની માંગ કરતી…
View More પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ