14 મહિનાના વિલંબ પછી, રાજ્ય-સ્તરીય શાળા ફી સુધારણા સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ સહિત નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ફી રેગ્યુલેશન…
View More રાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણીgujarat high court
જુનિયર વકીલની દલીલથી પ્રભાવિત હાઇકોર્ટ જ્જે કોફી પીવા આમંત્રણ આપ્યું
ગુજરાત હાઇકોર્ટ ખાતે એક વિરલ ઘટના બની હતી જેમાં એક જુનિયર વકીલની દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેની…
View More જુનિયર વકીલની દલીલથી પ્રભાવિત હાઇકોર્ટ જ્જે કોફી પીવા આમંત્રણ આપ્યુંબેંક ખાતા ભાડે આપનાર મજૂરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે એક વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કે જેણે તેના નામ તેમજ તેની પેઢીના બેંક ખાતા ખોલ્યા હતા અને પછી તે…
View More બેંક ખાતા ભાડે આપનાર મજૂરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટએઇડ્સ પીડિતને પ્રમોશન અટકાવવું એ ભેદભાવ: હાઇકોર્ટ
CRPF મહિલા ઉમેદવારને બઢતી અટકાવવાના કેસમાં કેન્દ્ર, CRPF ને કોર્ટની ફટકાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મહિલા કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન આપવાનો ઇનકાર…
View More એઇડ્સ પીડિતને પ્રમોશન અટકાવવું એ ભેદભાવ: હાઇકોર્ટગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો ફોન ચોરનાર રેપિડો રાઇડર બિહારથી ઝડપાયો
રાજપુર પોલીસે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે આઈફોન ચોરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી રેપિડો કંપનીમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે એક ફોન…
View More ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો ફોન ચોરનાર રેપિડો રાઇડર બિહારથી ઝડપાયોમરઘી પ્રાણી કે પક્ષી? હાઇકોર્ટમાં પહોંચ્યો વિવાદ
ગુજરાતમાં મરઘી શું પ્રાણી છે કે પક્ષી, તેવા પ્રશ્ને નવી ચર્ચા ઉભી થઈ છે.આ વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. 2023માં એનિમલ વેલફેર ફાઉન્ડેશન…
View More મરઘી પ્રાણી કે પક્ષી? હાઇકોર્ટમાં પહોંચ્યો વિવાદકાયમી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખો: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા અને શહેરમાં ટ્રાફિકનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવાના પગલાં ચાલુ હોવા જોઈએ…
View More કાયમી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખો: હાઈકોર્ટન્યાયાધીશો અને વકીલોને બદનામ કરવા બદલ અરજદારને બે લાખનો દંડ ફટકાયો
ગુજરાત હાઈકોર્ટની બેન્ચે બહુરાષ્ટ્રીય જાયન્ટ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ સાથે સંકળાયેલા કેસમાં વરિષ્ઠ વકીલો અને ન્યાયાધીશો સામે આક્ષેપો કરનાર અરજદાર પર ભારે ખર્ચો…
View More ન્યાયાધીશો અને વકીલોને બદનામ કરવા બદલ અરજદારને બે લાખનો દંડ ફટકાયોરવેચી ધામના મહંતને ગાંજાના ગુનામાં નીચેની કોર્ટે ફરમાવેલા સજાના હુકમને સ્થગિત કરતી હાઇકોર્ટ
જૂનાગઢ જિલ્લાના પાટવડ કોઠા સ્થિત આવેલ રવેચી ધામ આશ્રમના મહંતને એનડીપીએસ એકટના ગુનામાં વિસાવદર સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ સજાનો હુકમ હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં સ્થગિત…
View More રવેચી ધામના મહંતને ગાંજાના ગુનામાં નીચેની કોર્ટે ફરમાવેલા સજાના હુકમને સ્થગિત કરતી હાઇકોર્ટદાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી
દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવે છે. જે પીડિત મહિલા આજીજી કરતી…
View More દાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી