ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિનો ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂ કરવામાં આવી…
View More ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધમકીભર્યો ઇ-મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસની તપાસ શરૂgujarat high court
દુષ્કર્મ કેસમાં આસારામના હંગામી જામીન લંબાવાયા
ગુજરાત હાઈકોર્ટ તરફથી લંપટ આસારામને રાહત મળી છે. હાઈકોર્ટે દુષ્કર્મના આરોપી આસારામના હંગામી જામીન 3 સપ્ટેમ્બર સુધી ગ્રાહ્ય રાખ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજસ્થાન હાઇકોર્ટના…
View More દુષ્કર્મ કેસમાં આસારામના હંગામી જામીન લંબાવાયામુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (12મી ઓગસ્ટ) મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે મૌખિક…
View More મુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદોઅનિરુદ્ધસિંહની જેલમાફી સામે કરેલ હરેશ સોરઠિયાની અરજી માન્ય, ગમે તે ઘડીએ ચૂકાદો
હાઇકોર્ટમાં પૂર્વ IPS બિષ્ટ અને અનિરુદ્ધસિંહ રીબડાની અરજદારની ઓળખ ચકાસવાની દલીલો ચાલી નહીં, કોર્ટનું કામ અરજદારની ઓળખ તપાસવાનું નથી : હાઈકોર્ટનું અગત્યનું અવલોકન ગુજરાત હાઈકોર્ટમાં…
View More અનિરુદ્ધસિંહની જેલમાફી સામે કરેલ હરેશ સોરઠિયાની અરજી માન્ય, ગમે તે ઘડીએ ચૂકાદોસિલિકોસિસ પ્રભાવિત મજૂરોના પુનવર્સન અને વળતર માટે નીતિ બનાવો: HC
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ નીતિ ન હોવાથી વળતરમાં પણ વિલંબ થાય છે, શ્રમ રોજગાર વિભાગનાં ચીફ સેક્રેટરીને પગલા લઈ 28 ઓગસ્ટે એફિડેવીટ રજૂ કરવા…
View More સિલિકોસિસ પ્રભાવિત મજૂરોના પુનવર્સન અને વળતર માટે નીતિ બનાવો: HC6 વર્ષની કાનૂની લડતમાં ખેડૂતોનો વિજય, 2017-18નો પાકવીમો ચૂકવવા HCનો હુકમ
સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાની બાદ 15000 ખેડૂતોને રાહત આપતો ચૂકાદો ગુજરાત હાઇકોર્ટે આજે ખેડુતો માટે મહત્વનો ચુકાદો આપતા વિમા…
View More 6 વર્ષની કાનૂની લડતમાં ખેડૂતોનો વિજય, 2017-18નો પાકવીમો ચૂકવવા HCનો હુકમHIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટમાં HIV ગ્રસ્ત CRPF મહિલા કર્મચારીએ અરજી દાખલ કરી હતી જેમા બિમારીને લીધે તેનું પ્રમોશન અટકાવવામાં આવ્યું હોવાની રજૂઆત કરી હતી. હાઈકોર્ટે આ…
View More HIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશપત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટ
સમાધાન બાદ હાઇકોર્ટમાં અરજી કરી સમય બગાડવા બદલ દંડ વડોદરામાં પતિ અને પત્ની વચ્ચે ઝગડા થતાં હતાં. જેથી પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કરતાં પોલીસ…
View More પત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટહાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોત
બનાસકાંઠાની ચંદ્રિકા ચૌધરીનું ઓનર કિલિંગ થયું હોવાનો લીવ-ઇન પાર્ટનરનો આરોપ, જઙ દ્વારા તપાસના આદેશ, થરાદ પોલીસની સંડોવણીની શંકા વ્યકત કરાઇ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) એ…
View More હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોતપ્રામાણિકતામાં શંકા ફરજિયાત નિવૃત્ત કરવા માટે પૂરતી : હાઈકોર્ટ
પૂર્વ જિલ્લા જજ કે.એમ.ભુટને 58 વર્ષે ફરજિયાત નિવૃત્ત કરવાના સરકારના હુકમને પડકારતી અરજીમાં અગત્યનું અવલોકન 58 વર્ષીય ન્યાયિક અધિકારી કે.એમ.ભુટની ફરજિયાત નિવૃત્તિ અંગેના નિર્ણયને બહાલ…
View More પ્રામાણિકતામાં શંકા ફરજિયાત નિવૃત્ત કરવા માટે પૂરતી : હાઈકોર્ટ