ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ કેમ પાણી ભરાય છે?, આજ સુધી નોંધ કેમ નથી લેવાઈ?, તમામ મનપા-નગરપાલિકાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ભૂપેન્દ્રભાઈએ સતાધીશોને આડે…
View More રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રીGUJARAT CM bhupendra patel
ભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણી
સાફ સફાઇ માટે ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટ બમણી કરી રાજ્યના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અંગે ક્ડક ચેતવણી આપતા જણાવ્યું હતું…
View More ભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણીસરકારી નોકરીનો ક્રેઝ અને નકારાત્મક રીલ્સ ચિંતાનો વિષય: મુખ્યમંત્રીની ટકોર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરકારી નોકરીના ક્રેઝ અને સોશિયલ મીડિયા પર નકારાત્મક રીલ્સની લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને સકારાત્મક…
View More સરકારી નોકરીનો ક્રેઝ અને નકારાત્મક રીલ્સ ચિંતાનો વિષય: મુખ્યમંત્રીની ટકોરશાળા-પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણીના કાર્યક્રમમાં ફેરફાર કરાયો
વિધાનસભાની બે પેટા અને ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની આચારસંહિતા ભંગની શક્યતા હોવાથી હવે તા. 26થી 28 જૂનનું આયોજન : CMની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય ગુજરાતમાં…
View More શાળા-પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણીના કાર્યક્રમમાં ફેરફાર કરાયોમુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
ઉર્જા-પાણી પૂરવઠા-સ્પોર્ટસ-માર્ગ અને મકાન તથા કોર્પોરેશનના 343.39 કરોડના 13 કામોનું લોકાર્પણ બ્રિજ-પાંચ રસ્તા, મહાનગરપાલિકાના 17 કામો, આરોગ્ય વિભાગ અને રૂડાના 213.79 કરોડના કામોના ખાતમુહૂર્ત રાજ્યના…
View More મુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તકાલે યોજાશે મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ
સવારના 8થી 11 દરમિાન રૂબરૂ રજૂઆત થઇ શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર,…
View More કાલે યોજાશે મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયા
ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય…
View More મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયામુખ્યમંત્રી મહાકુંભમાં પહોંચ્યા, સંગમ ખાતે કર્યુ પવિત્ર સ્નાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.…
View More મુખ્યમંત્રી મહાકુંભમાં પહોંચ્યા, સંગમ ખાતે કર્યુ પવિત્ર સ્નાન