કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિના માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. ગયા મહિને, સપ્ટેમ્બર 2025 માં, જીએસટી કલેક્શન પાછલા મહિના, ઓગસ્ટ 2025 કરતા વધુ હતું,…
View More જીએસટીમાં ઘટાડા છતાં સપ્ટેમ્બરમાં પાછલા વર્ષ કરતાં આવક 9 ટકા વધીGST bill
GSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારી
કેન્દ્ર સરકારે બુધવારે લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે હવે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો…
View More GSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારીIPL મેચ જોવાનું મોંઘુ થશે, GST 28 ટકાથી વધારી 40 ટકા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં મોટા ફેરફારોથી લોકોને ઘણા સ્તરે રાહત મળી છે. તો સ્ટેડિયમમાંથી IPL મેચ જોવાનું હવે મોંઘું થઈ ગયું છે. નવા જીએસટી…
View More IPL મેચ જોવાનું મોંઘુ થશે, GST 28 ટકાથી વધારી 40 ટકા5 ટકા સમાન સ્લેબથી પોપકોર્ન, પરાઠા, પનીરની રેટ-પઝલનો સુખદ અંત
પોપકોર્ન, પરાઠા અને પનીર જેવી વસ્તુઓ પર જીએસટી દરો અંગેની અનંત મૂંઝવણનો અંત 3 સપ્ટેમ્બરના રોજ કાઉન્સિલે નવી રચનાને મંજૂરી આપતાં થયો છે. ભૂતકાળમાં જીએસટી…
View More 5 ટકા સમાન સ્લેબથી પોપકોર્ન, પરાઠા, પનીરની રેટ-પઝલનો સુખદ અંતજીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરદિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે
પેટ્રોલમાં 1200 CC અને ડીઝલમાં 1500 CC થી નાની તેમજ 4 મીટર કરતા ટૂંકી ગાડી પર GSTમાં 10%નો ઘટાડો ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.4 2017…
View More દિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશેકોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળ
11,800ના પ્રીમિયમ પર 1800ની બચત, રૂા.2000 સુધીના જૂતાં 5 ટકાના સ્લેબમાં, લકઝરી કાર 40 ટકામાં આવતાં મોંઘી થશે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ, કેન્દ્રીય નાણામંત્રી…
View More કોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળGST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તું
લકઝરી જીવન મોંઘું બનશે, દૂધ, પનીર, રોટી-પરાઠા પર કોઇ ટેક્સ નહીં, શેમ્પૂ-સાબુ, નમકીન 5 ટકાના સ્લેબમાં: કાર-બાઇક, સિમેન્ટ પર 28 ટકાના બદલે 18 ટકા,…
View More GST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તુંGST સુધારા દશેરાથી અમલી બનાવવાનું લક્ષ્ય: 40,000 કરોડની ખાધ પચાવવાની તૈયારી
બે સ્લેબના પ્રસ્તાવથી કેન્દ્ર, રાજ્યો બન્નેની આવકને ફટકો છતાં ખોટ સરભર થવાનો વિશ્ર્વાસ નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ (GST)…
View More GST સુધારા દશેરાથી અમલી બનાવવાનું લક્ષ્ય: 40,000 કરોડની ખાધ પચાવવાની તૈયારીનિર્મલા સિતારમણ કટ ટુ સાઇઝ? GST સહિતના આર્થિક સુધારાનો હવાલો અમિત શાહને સોંપાયો
નાણા, ઉદ્યોગ, કોમર્સિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, લોજીસ્ટિક, વિજ્ઞાન-ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં કાયદાકીય અને નીતિગત સુધારા રજૂ કરવા 13 કેન્દ્રીય મંત્રીઓની હાઇપાવર કમિટીની રચના આ કમિટી હાલના કાયદાને રદ…
View More નિર્મલા સિતારમણ કટ ટુ સાઇઝ? GST સહિતના આર્થિક સુધારાનો હવાલો અમિત શાહને સોંપાયો