રાજયમાં નવી જંત્રીના અમલને લઈને સરકાર સામે વિવિધ સંગઠનો વિરોધનો સુર વ્યકત કરી રહ્યા છે જેને લઈને મહેસુલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠકોનો દોર…
View More સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણાgovernment
સરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશે
આજનો માણસ ઝડપથી બદલાતી જીવનશૈલીમાં સંપૂર્ણ રીતે સમાયોજિત થઈ રહ્યો છે. ટેક્નોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ શું આધુનિક સુવિધાઓનો લાભ લેવા માટે આપણું શાસન…
View More સરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશેરાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરી
ગુજરાતની દિવ્યાંગ ઉમેદવારોને માટે સરકારે મહત્વની જાહેર કરી છે. તંત્ર વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવાની જાહેરાત કરી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ…
View More રાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરીતેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત
પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની દિલુમિનાટી ટુર માટે થોડા મહિનાઓથી ચર્ચામાં છે. ભારત પહેલા તેણે અમેરિકા, લંડન અને અન્ય ઘણી જગ્યાએ કોન્સર્ટ કર્યા, જેના માટે…
View More તેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત“મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો…
View More “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ