ગોંડલ નગરપાલિકાના કર્મચારી ઉપરના ઘર પાસે મોટરસાયકલ સ્પીડમાં ચલાવવા જેવી બાબતે મનદુખ રાખી કાકા-ભત્રીજાએ લોખંડની સાંકળ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ…
View More ગોંડલમાં ઘર પાસેથી સ્પીડમાં સ્કૂટર ચલાવવા બાબતે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલોgondal news
ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા
ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા…
View More ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યાગોંડલ ની શાકમાર્કેટમાં ‘સબ ભૂમિ ગોપાલ કી’ જેવી હાલત
પાર્કિંગમાં મોટા દબાણ:અઢીસોથી વધુ થડા હોવાં છતાં પાથરણાં પાથરી કે રેંકડી રાખી દબાણ ગોંડલ શહેર ની મધ્યમાં વેરી દરવાજા માંડવીચોક માં આવેલી જુની શામાર્કેટ માં…
View More ગોંડલ ની શાકમાર્કેટમાં ‘સબ ભૂમિ ગોપાલ કી’ જેવી હાલતગોંડલના મોવિયા ગામે વૃદ્ધનો આપઘાત
ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા…
View More ગોંડલના મોવિયા ગામે વૃદ્ધનો આપઘાતગોંડલમાં પેધી ગયેલા રિક્ષાચાલકોને બ્રેક મારતી પોલીસ
ગોંડલમાં માંડવીચોક નજીક ટાઉનહોલ સામે પેસેન્જર ભરવાની લ્હાયમાં ટ્રાફિકને અવરોધરૂૂપ થઇ આડેધડ પાર્કિંગ કરતા ઓટોરીક્ષા ચાલકોની મનમાની અંગે અખબારોમાં તસ્વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસ…
View More ગોંડલમાં પેધી ગયેલા રિક્ષાચાલકોને બ્રેક મારતી પોલીસગોંડલમાં મકાન વેચાણના નામે 1 લાખની છેતરપિંડી, બેંકે સીલ મારતા ભાંડો ફૂટ્યો
ગોંડલના કપુરીયા પરા વિસ્તારમાં મકાન વેચાણના નામે 1 લાખ રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં લોન ચાલુ હોવા છતાં મકાન વેચાણ…
View More ગોંડલમાં મકાન વેચાણના નામે 1 લાખની છેતરપિંડી, બેંકે સીલ મારતા ભાંડો ફૂટ્યોગોંડલમાં 44 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
ગોંડલમાં એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભોજરાજપરા વિસ્તારમાંથી એક્ટિવા સ્કૂટર પર વિદેશી દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને દારૂૂના જથ્થા અને વાહન સહિત કુલ રૂૂ. 87,480ના…
View More ગોંડલમાં 44 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયોઆડા સંબંધની ખોટી વાત ઉડાવવાની ધમકી આપતા દડવાની મહિલાએ આપઘાત કર્યો’તો
મહિલાના ઘરે યુવાન પાણી પીતો હોય તેવો વીડિયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા આપઘાત કર્યો હતો, બન્નેની ધરપકડ ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ મથક…
View More આડા સંબંધની ખોટી વાત ઉડાવવાની ધમકી આપતા દડવાની મહિલાએ આપઘાત કર્યો’તોગોંડલના દેરડી કુંભાજીની 108 ટીમ બની સંજીવની: નિશ્ર્ચેતન બાળકને આપ્યું નવજીવન
કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે.. આવું જ કંઈક હાલમાં 108 ઈમરજન્સીની ટીમે કરી દેખાડ્યું. પરિવાર માટે બાળકના જન્મની ખુશી સૌથી…
View More ગોંડલના દેરડી કુંભાજીની 108 ટીમ બની સંજીવની: નિશ્ર્ચેતન બાળકને આપ્યું નવજીવનગોંડલના મોટા દડવા ગામે 4 વર્ષની પુત્રી સાથે જનેતાએ કૂવામાં જંપલાવી કર્યો આપઘાત
પરિણીતા માસૂમ પુત્રીને ઘરેથી લઇને નીકળી ગયા બાદ બંન્નેના મૃતદેહ હાથ લાગ્યા; કારણ અકબંધ ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.પરણિતા એ અગમ્ય…
View More ગોંડલના મોટા દડવા ગામે 4 વર્ષની પુત્રી સાથે જનેતાએ કૂવામાં જંપલાવી કર્યો આપઘાત