ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર…
View More ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલોgondal news
ગોંડલ યાર્ડના વેપારી સાથે ઉંચા ભાવે ડુંગળી ખરીદીના બહાને રૂા.21.38 લાખની ઠગાઇ
ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલી ‘ખુશ્બુ ટ્રેડિંગ’ નામની પેઢીના ભાગીદાર સાથે ગોધરાના એક વેપારીએ ઉચા ભાવે ડુંગરી ખરીદીના નામે રૂૂ. 21.38 લાખની છેતરપીંડી કર્યાનો બનાવ…
View More ગોંડલ યાર્ડના વેપારી સાથે ઉંચા ભાવે ડુંગળી ખરીદીના બહાને રૂા.21.38 લાખની ઠગાઇગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત ‘ગરાસીયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે…
View More ગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇપોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલત
ગોંડલ પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા ગોંડલની અદાલતે સુલતાનપુર ગામના કિસન મુંધવાને 20 વર્ષની સખત કેદ અને અડધા લાખનો દંડ ફટકારતો…
View More પોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલતગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડ
ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડીને કુલ 20 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.…
View More ગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડગોંડલના મેળામાં યુવાનની હત્યામાં આઠ શખ્સોની ધરપકડ, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન
ગોંડલ આઇકોનીક લોકમેળા હત્યા કેસ: મુખ્ય હુમલાખોર રાહુલ ડોડિયા સહિત 8 ઝડપાયા બાદ પોલીસે ઘટનાસ્થળે રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું. ગોંડલના આઇકોનીક લોકમેળા દરમિયાન થયેલી ચકચારી હત્યા…
View More ગોંડલના મેળામાં યુવાનની હત્યામાં આઠ શખ્સોની ધરપકડ, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશનગોંડલ એસ.ટી. ડેપોમાં ખાનગી વાહન ચાલકોનો અડિંગો, મુસાફરો અને એસ.ટી. તંત્ર ત્રસ્ત
ગોંડલ એસટી બસ સ્ટેશન પરિસરમાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને ડેપોમાં જ અડિંગો જમાવીને બેસતા ખાનગી વાહનચાલકોના ત્રાસથી એસટી તંત્ર ત્રસ્ત બન્યું છે. આ…
View More ગોંડલ એસ.ટી. ડેપોમાં ખાનગી વાહન ચાલકોનો અડિંગો, મુસાફરો અને એસ.ટી. તંત્ર ત્રસ્તગોંડલમાં માર્કેટ યાર્ડના એજન્ટને પિસ્તોલ બતાવી હુમલો કરનાર કાકા-ભત્રીજાની ધરપકડ
હુમલો કરી ભાગેલા બંનેને દિવથી ઝડપી લીધા બાદ સમગ્ર ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવાયું ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશન બાબતે વકરેલા વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો…
View More ગોંડલમાં માર્કેટ યાર્ડના એજન્ટને પિસ્તોલ બતાવી હુમલો કરનાર કાકા-ભત્રીજાની ધરપકડગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત
ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)થી મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પોના ચાલકે મોટરસાઇકલને…
View More ગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોતગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી
ગોંડલમાં છેલ્લા બે દિવસથી પોલીસ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાનું…
View More ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી