એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાનસમા ગીર જંગલમાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવારગંભીર સવાલો ઊભા થયા છે.ઉના નજીકની જસાધાર રેન્જ ની સરહદે કેટલાક યુવકોએ લાઇક્સ અનેવ્યુઝમેળવવા ની…
View More ગીરના જસાધાર રેન્જમાં સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલGir
ગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શન
12 સિંહોના મોત બાદ પાંચ તંદુરસ્ત સિંહો આરામ ફરમાવતા નજરે પડ્યા, વન વિભાગ અને સિંહપ્રેમીઓએ લીધો રાહતનો શ્વાસ ગીર પૂર્વ રેન્જના જસાધાર વિસ્તારમાં સિંહપ્રેમીઓ માટે…
View More ગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શનગીરમાં સિંહના બચ્ચાઓના મૃત્યુમાં બેબેસિયા રિપોર્ટ નેગેટિવ: મોઢવાડિયા
ગીર વિસ્તારમાં ગત મહિને આઠ સિંહના બચ્ચાઓના મૃત્યુ અંગેની તપાસમાં બેબેસિયા પરોપજીવી અથવા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)નો કોઈ અંશ મળ્યા નથી. આ માહિતી ગુજરાતના વન…
View More ગીરમાં સિંહના બચ્ચાઓના મૃત્યુમાં બેબેસિયા રિપોર્ટ નેગેટિવ: મોઢવાડિયાઆઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્ત
તમામ સિંહોની સારવાર સફળ નીવડી રહી છે, વનપ્રેમીઓમાં આનંદ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે.…
View More આઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્તગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથી
વનવિભાગની એક બે દિવસમાં રિપોર્ટ આવવાની ખાતરીનું સુરસુરીયું, પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ગીરના સિંહોના મોતની ઘટનામાં વન વિભાગના રિપોર્ટના વિલંબે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા…
View More ગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથીગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ચાર ઝડપાયા, 1.48 લાખનો દંડ વસૂલ્યો
ગીર પશ્ચિમ વનવિભાગ હેઠળની ડેડકડી રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવાના ઇરાદે જંગલમાં પ્રવેશ કરનારા ચાર ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂૂ. 1.48…
View More ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ચાર ઝડપાયા, 1.48 લાખનો દંડ વસૂલ્યોગીરમાં ગંભીર રોગચાળાથી 8 સિંહના સત્તાવાર મોતની પુષ્ટી
ગીરના સિંહો પર ફેલાયેલા રોગચાળાના કારણે 8 સિંહ બાળના મૃત્યુની ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક તેને ડામવા માટે અસરકારક પગલા શરૂૂ કરાયા હતા. હાલ…
View More ગીરમાં ગંભીર રોગચાળાથી 8 સિંહના સત્તાવાર મોતની પુષ્ટી900થી વધુ સાવજોને ‘બેબેસિયા’થી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરીંગ
સૌથી વધુ અસરગ્રસ્ત જામવાળા, બાબરિયા, જશાધાર, ધારી રેન્જમાં સિંહોનું સ્ક્રિનિંગ ગીરના સિંહોમાં બેબેસીયાનો રોગચાળો પ્રસરતાં ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહોના મોતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી…
View More 900થી વધુ સાવજોને ‘બેબેસિયા’થી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરીંગલોકસાહિત્યકાર રાજભાને માલધારી તરીકે મંજૂરી મળતા માલધારી સમાજમાં રોષ
1939ની સાલના રાજાશાહી વખતના પુરાવા રજૂ કર્યા તેની અરજીઓ નામંજૂર કરી અને 2023ની સાલમાં રાજભાએ કરેલી અરજી સ્વીકારી વનવિભાગે કિન્નાખોરી દાખવી ગીરના જંગલમાં કાયમી વસવાટ…
View More લોકસાહિત્યકાર રાજભાને માલધારી તરીકે મંજૂરી મળતા માલધારી સમાજમાં રોષરાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી
સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક…
View More રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી